________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
બ્લેક
.
જ' 'ભચેર. ભટ્ટા પાપ
પાડ`તિબ`ભયારી,
તે હૃતિ ટુટ મુગા પૂણ દુલહા સ. ૪.
= ભાવા
જે પ્રાણી પાતે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ શીલ ગુણુરહિત કા ખીજા જે બ્રહ્મચર્યના પાળનાર મહા પુરૂષ છે તેમને પગે લગાડે છે. તે પ્રાણી ઠુઠા, લુલા, પાંગળા, બહેરા થાય. ઘણું દુઃખ પામે, વળી તે પ્રાણી એધિ જે સમક્તિ તે પણ દરહિલું ઉદય આવે ॥ ૪ !! માટે ધનુ મુળ તે યા છે, અને પાપનુ મુળ તે જીવહિંસા છે. પેાતે હિંસા કરે બીજાની પાસે હિંસા કરાવે તથા હિં‘સા જે કરતા હાય તેના વખાણ કરે, એ ત્રણે જણ સરખુ′ પાપ ફળ ભોગવે, માટે જે પુરૂષ પાપ કરતા શંકા પણ મનમાં કાંઈ બીક રાખે નહીં. તા તેના હૃદયમાં દયા નથી તથા જે પુરૂષ નિર્દયી થકા ધણા એકદ્રિયવાના નાથ કરે તે પ્રાણી પરભવમાં વાતપિત્ર, શ્લેષ્મ, ઈત્યાદ્દિક અનેક રાગેાના ભાગવનારા થાય. વળી જે મેઈન્દ્રિય જીવાને વિનાશ કરે તે જીવ પરભવને વિષે મુગ, મુખરોગા, તથા દુર્ગંધ નિઃશ્વાસ વાળા થાય તથા જે જીવ તેઈન્દ્રિય જૈવાના વિનાશ કરે તે જીવને પરભવમાં નાસિકાના રાગ થાય, તથા જે જીવ ચઉરિદ્રિપ વાના વધ કરે તે જીવ પરભવને વિષે કાણા, આંધળા, ચૂચા, ઈત્યાદિક આંખ સબધિ અનેક પ્રકારના રાગેાના ભાક્તા થાય. તથા જે જીવ પચેન્દ્રિય જીવેાના વિનાસ કરે તે જીવ પરભવમાં પાંચે ઈન્દ્રિયાનુ· નિરાગીપણું ન પામે તે કારણ માટે હે ભવ્ય જીવા હિંસાના ત્યાગ કરેા, જુઠ્ઠું ખેલવાનેા ત્યાગ કરી સત્ય
For Private And Personal Use Only