________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રેલર
શ્રી અક્ષયતૃતીયાની કથા પ્રથમ પૃથ્વીપતિ, પ્રથમ જિનપતિ, પ્રથમ તીથપતિ, શ્રી ઋષભદેવને જીવ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્ચવીને અષાઠ વદિ ચોથના દિવસે નાભિરાજાની રાણું મરુદેવીની કુક્ષીમાં આવ્યો અને પુર્ણ નવ માસ અને ચાર દિવસ ગર્ભમાં રહીને ચૈત્ર વદિ આઠમની મધ્યરાત્રિએ જન્મ પામે. જન્મ સમયે ત્રણ લેકમાં હોત થયે. ઘેડા સમય સુધી નારકીના છોને પણ આનંદ થયો.
છપન દિકકુમારિકાઓના આસન કંપાયમાન થયા ત્યારે તેઓને અવધિજ્ઞાનના બળથી પ્રભુના જન્મની ખબર પડી. તેઓએ પ્રભુના જન્મ સ્થાને આવીને મહોત્સવ કર્યો અને પછી પોતાના
સ્થાને ગઈ. તે સમયે ચોસઠ ઈન્કોના આસને પણ કંયાં. તેઓએ પ્રભુનો જન્મ થયો જા અને સાધમેન્દ્ર સિવાય બીજા ત્રેસઠ ઈકો મેરુપર્વત ઉપર ગયા અને સૈધર્મેન્દ્ર પ્રભુના જન્મ સ્થાને ગયા. ત્યાં જઈને પ્રભુની માતા મરુદેવી તથા અન્ય દાસીઓને અવસ્વાપીની નિદ્રા આપિ તેમજ ભગવાનનું પ્રતિબિંબ માતાની પાસે મૂકીને ભગવાનને લઈને તે મેરુપર્વત ઉપર આવ્યા. ત્યાં એસઠ ઈકોએ પ્રભુનો ભવ્ય સ્નાત્ર મહોત્સવ કર્યો. ત્રેસઠ ઈન્દ્રો ત્યાંથી જ નંદીશ્વર દ્વીપમાં ગયા અને સો ધર્મેન્દ્ર પ્રભુને તેની માતા પાસે મૂકી, અવસ્વાપીની નિદ્રા તથા પ્રભુનું પ્રતિબિંબ લઈ લીધું અને ભગવાનને તથા મરુદેવીમાતાને વંદન કર્યા પછી નંદીશ્વર દ્વીપમાં ચોસઠ ઈકોએ અઠ્ઠાઈ મહેત્સવ કર્યો અને સૈ સ્વસ્થાને પહોંચ્યા.
ધર્મેદ્ર બાળક પ્રભુના અંગૂઠે અમૃત મૂક્યું હતું તે પ્રભુ ચૂસતા અને દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. નાભિરાજા તથા મરુદેવીમાતાએ પ્રભુનું ઋષભ નામ પાડયું ઈન્ડે આવીને
For Private And Personal Use Only