________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૭
ભગવાનને શ્રેયાંસકુમારના હસ્તથી પ્રાથુક આહાર મળ્યા અને પ્રભુએ પારણુ કયુ' તે દાન શ્રેયાંસકુમારને અક્ષય સુખનું કારણ બન્યુ આજ કારણથી વૈશાખ શુદ્ધિ ત્રીજનું નામ અક્ષય તૃતીયા અથવા ઈશ્રુતૃતીયા' લેકામાં પ્રસિદ્ધ થયુ.
અત્રે કાઈને સહજ પ્રશ્ન થાય કે શ્રી ઋષભદેવ પ્રભુને આ પ્રમાણે એક વર્ષ સુધી આહાર મળવામાં અંતરાય શા માટે થયા ? તેના સબધમાં જણાવવાનું કે પૂર્વભવમાં રસ્તામાં ચાલતાં પ્રભુએ ખળામાં ધાન્ય ખાતા બળીને જોયા. ખેડૂતે બળદને મારતા હતા ત્યારે પ્રભુએ તેઓને ત્યુ–મૂર્ખા
આ બળાને મોઢે છીકું ખાધા, નહીતર બધું અનાજ ખાઈ જશે, પણ ખેડૂતા છીકું બનાવવાનું જાણતા નહતા તેથી તેણે પેાતેજ ત્યાં બેસીને પેાતાના હાથે છીંકુ' બનાવી આપ્યું. અને બળદોના મોઢે બાંધ્યુ તેથી તે બળદએ ત્રણસોને સાઠ નિસાસા નાખ્યા ત્યાં પ્રભુને અંતરાય કર્મ ઉપાન થયું. જ્યારે પ્રભુએ દીક્ષા લીધી ત્યારે કમ ને! ઉદય થયા એટલે એટલા સમય સુધી આહાર ન મન્યેા. બાદ તે કર્મોના ઉપશમ થવાથી અક્ષયતૃતીયાના દિવસે પ્રભુએ પારણુ કર્યુ. આ દાનના પ્રભાવથી શ્રેયાંસકુમાર મેક્ષપદને પામ્યા ભગવાન એક હજાર વર્ષ સુધી છદ્મસ્થપણામાં રહ્યા અને એક હજાર વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ (એક લાખ પૂર્વ॰માં એક હજાર વર્ષ આછા) સુધી કેવળી પુણામાં રહીને અનેક ભવ્ય વાને પ્રતિમાધ કરતા. ( વિચર્યા અને છેવટે અષ્ટાપદ પર્યંત ઉપર મેક્ષપદને પામ્યા. અક્ષય તૃતીયાના દિવસે ભન્ય વેએ સુપાત્રને દાન આપવું, બ્રહ્મચર્ય પાળવુ, તપ કરવું', ભાવના ભાવવી પુજા પ્રભાવના કરવી અને સ્નાત્ર મહેટ્સ કરવા.
- અક્ષય તૃતીયાની કથા સમાપ્ત =
For Private And Personal Use Only