________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧
સહિત રૂદન કરવા લાગી. ઓખા નગરમાં હાહાકાર થશે. પછી તેના મૃતકારજ કરવા માટે અખાત્રીજના ચાર બ્રાહ્મણ જમાડયા. પાણીને લેટો ભરી બારણે નામે. દીવી કરી મૂકી એવા બાર દિવસ લગણ કરી તેરમે દિવસે જ્ઞાતી જમાડી. એમજ માસીસે. છ માસ, શ્રદ્ધા સંવત્સરી, પીત્રીને પાણી આપવું ઇત્યાદિ સર્વે કર્મ બંધના હેતુ જે મિથ્યાત્વનાં કૃત્ય છે. તે કર્યા પછી હોલિકાને પિતાને ઘેર તેડી આવ્યાં. ઈહાં સોળ વર્ષની થઈ. એકજ પુત્રી તે વળી બાલ વિધવા થઈ માટે માતા પિતા તેનું ઘણું આદર માન રાખતાં અધિક સ્નેહ ધરવા લાગ્યાં, કહ્યું છે. કે
કલેક કૃત કમ ક્ષય નાસ્તિ, કલ્પ કટિ શૌરપિ
અવશ્યમેવ ભોક્તવ્ય કૃત કર્મ શુભા શુભમ્ છે
એક દિવસ હેલીક ગેખમા બેઠી થકી બજાર ની ચેષ્ટા દેખે છે એવામાં રાજા સામંત જેની તરૂણ અવસ્થા છે કામ દેવ જેવો મહા સ્વરૂપવાનું છે તે વગદેશના ત્રિમૂવન પાલ નામે રાજાનો પુત્ર છે કામપાલ તેનું નામ છે, તે પોતાના પિતાથી રીસાઇ ને ઈહા જેતપુરના રાજાની પાસે આવીને રહ્યો છે તે પણ બજારમાં ફરતો ફરતે તે વખત ગોખની નીચે આવ્યો તેની દ્રષ્ટી હોલિકા ઉપર પડી અને હોલિકાની દ્રષ્ટી તેની ઉપર પડી તેથી બેહુ જણ કામાતુર થયા કહ્યું છે કે.
નારી દેહ દીવી કરી, પુરૂષ પતંગિયા હેય જગ સઘળું ખુચી રહ્યું, નિકલે વિરલા કાય કે ૧છે નારી મદન તલાવડી, બુડા સયલ સંસાર કાઢણ હારો કે નહી, બૂડ્યો મુંબ નિવાર છે ૨
For Private And Personal Use Only