________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૯
અજ્ઞાન રૂપી અંધકારના જોરથી લેકે મિથ્યાત્વને વિશે આસકતા થશે, એક તે પાંચમે આરે બીજી હુંડા અવસર્પિણી કાળ ત્રીજો ભસ્મ ગ્રહ એથે કૃષ્ણ પક્ષીયા જીવ અને પાંચમે દક્ષિણાર્ધ ભરત એ પાંચ કારણને વેગે કરીને અધમ તથા ધર્મ વિરાધક દેવગુરુના પ્રત્યનિક એવા પ્રાયે ઘણા જીવ થાશે માટે જ આ મિથ્યાત્વીઓના પર્વમાં ઘણું લેકે આસક્ત થયા છે. હવે એ હેળીનું પર્વ કેમ પ્રગટ થયું તેની કથા તુજને કહું છું તે સાંભળ
આ પાંચમાં આરાના પાંચ વર્ષ ગયા પછી પૂર્વ દેશ મયે જેતપુર નામે નગર તેને યવર્મા રાજા તેની મદન સેના રાણું છે અને મતિચંદ્ર નામે પ્રધાન છે તે નગરમાં ઘણું લેકે ધનાઢય વસે છે તેમાં એક મરમ નામે શેઠ રહે છે. તેને પિતાની સ્ત્રી સાથે ભોગ વિલાસ ભોગવતા થકાં ચાર પુત્ર થયા તે શેઠ શેઠાણને અત્યંત વલ્લભ હતા પરંતુ શેઠાણું એક પુત્રોની ઇચ્છા કરવા લાગી કેમ કે? પ્રાયે સ્ત્રીને પુત્રી વલ્લભજ હેય છે એમ કરતાં કાલાંતરે એક પુત્રી પણ તેને થઈ ત્યારે માતા પિતાદિક સર્વ આનંદ પામ્યા તે પુત્રી મહારૂપવતી ગુણવતી દેખી તેને દસેટન કરી બ્રાહ્મણને બોલાવીને કહ્યું કે આ નગરમાં બીજા કેઈનું જે નામ ન હોય એવું અપૂર્વ કઈ નામ હોય તે મને કહે છે તે નામ મારી પુત્રીનું હું રાખું શીએ પણ પ્રહ નક્ષત્ર જોઈ યુક્તિના બળે કરી તે પુત્રીનું હોળીકા એવું અપૂર્વ નામ દીધું શેઠે પણ જોશીને સોષિને વિદાય કર્યો હવે હોળીકા સુખે સમાધે લાલન પાલન કરાતી બીજના ચંદ્રની પેઠે દીવસે દિવસે વધતી મટી થઈ જ્યારે અગ્યાર વરસની થઈ ત્યારે તેના પિતાએ લેખણ શાળામાં ભણવા બેસારી. તે થોડા કાળમાં ભણીને ચોસઠ કળામાં પ્રવીણ થઈ ત્યારે તેના માતા પિતા વરની ચીંતા કરવા લાગ્યા કે જે યૌવને કરી વિદ્યાએ કરી રૂપ
છે એમ આનદ કે
બાલાપર્વ . પણ મને
For Private And Personal Use Only