________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૧
અમારું આયુષ્ય કેટલું બાકી રહ્યું છે? મુનિરાજે કહ્યું કે તમારુ આયુષ્ય માત્ર આઠ પ્રહર જ બાકી રહ્યું છે, તેથી તમે જ્ઞાન પંચમીનું તપ કરે. કહ્યું છે કે :
जे नाण पंचनिवय, उतमजीवा कुणति भावजुया । उपभुज अणुवमसुह, पावंति केवल नाणम् ॥ १ ॥
આ પ્રમાણે ધર્મોપદેશ સાંભળીને ચારે પુત્રીઓ પોતાના ઘેર આવી અને જ્ઞાનપંચમીનું વ્રત અગીકાર ક્યુ. ચારેય એક સ્થાનકે બેઠી અને શુભ ધ્યાનમાં લીન બની. એવામાં વીજળી પડી અને ચારેય પુત્રીઓ મરણ પામીને દેવલોકમાં ગઈ ત્યાંથી આવીને અહીં તારી પુત્રીઓ થઈ છે.
આ વાત સાંભળી અશોક રાજા અને રોહિણી રાણીને જાતિ સ્મરણ જ્ઞાન થયું, તેથી પુર્વભવે જેયા અને વૈરાગ્ય પામ્યાં એકદા શ્રી વાસુપુજ્ય ભગવાન તે નગરના ઉદ્યાનમાં આવીને સમેસર્યા રાજા તથા રાણું પરિવાર સહિત પ્રભુને વંદન કરવા ગયા પ્રભુની ધમદેશના સાંભળી ઘરે આવીને અશકરાજાએ પિતાના પુત્રને રાજ્યગાદી સંપી, સાત ક્ષેત્રમાં ઘણુ દ્રવ્ય વાપરીને રેહિણી રાણી સાથે ચારિત્ર અંગીકાર કર્યું અને બંને જણ મેક્ષમાં ગયાં એ રીતે ભવ્ય જીવોએ પણ રોહિણીનું તપ શુભ ભાવથી કરવું.
09
૨ ૦૦૦ ૦૦004, રેહણી ની કથા સંપ 00000 0.0000 0.00
.
0
50
For Private And Personal Use Only