________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
અને શુભ ધ્યાનથી તપ કરતાં, આત્મનિંદા કરતા તેને જાતિ સ્મરણજ્ઞાન થયું. તેણે પૂર્વભવ જોયા અને તેથી તપજપમાં વધારે તન્મય બની ત્યાંથી આયુષ્ય પૂર્ણ થવાથી મરણ પામીને દેવલાકમાં દેવ તરીકે ઉત્પન્ન થઈ. દેવલાકમાંથી વિને અહી ચંપા નગરીમાં મઘવારાજાની પુત્રી થઈ. તેનું નામ રાહિણી પાડયું. હું રાજા શેક ! તમે તે હિણીને પરણ્યા છે. રાહિણીએ પૂર્વભવમાં ઘણું દાન આપ્યું છે. તેથી પટરાણી થઈ છે અને રાહિણી તપના પ્રભાવવી દુ:ખ શુ` કહેવાય તે જાણતી નથી, અને તપના ઉજમાના પ્રભાવથી સંપૂર્ણ ઋદ્ધિ-સિદ્ધિ પામી છે.
સિંહસેન રાજાએ સુગધકુમારને રાજ્યગાદી સોંપીને દીક્ષા લીધી. સુગધરાજા સારી રિતે પ્રજાપાલન કરતા કરતા આયુષ્ય પૂર્ણ થયે મરણ પામીને દેવલાકમાં ગયા. ત્યાંથી પુષ્કલાવતી વિજયમાં પુંડરિગિણી નગરીમાં કૈવલ કીતિ રાજાને ત્યાં અકકીર્તિ નામના ચક્રવર્તિ તરીકે ઉત્પન્ન થયેા. ત્યાં દીક્ષા લીધી. પછી બારમા દેવલાકે ઈન્દ્ર થયા અને ત્યાંથી ચ્યવીને અહીં તું અોક નામના રાજા થયા છે.
હે રાજન! તે' અને તારી રાણી હિણીએ એક જ સરખુ તપ કર્યુ છે, તેથી રાહિણી ઉપર તારા અત્યન્ત સ્નેહ છે અને તેથી જ તમા બન્ને અત્યારે સુખી છે. વળી રાજાએ જ્ઞાની ગુરૂને પુછ્યુ કે હે સ્વામિન્? મારી સ્ત્રીને આઠ પુત્રો અને ચાર પુત્રીઓ થઈ છે, તે તેના યા પુણ્યથી થયેા છે? ગુરુએ કહ્યુ* કે“હે મહા ભાગ્ય ? સાત પુત્ર તે પુવભવમાં મથુરાનગરીના ભિખારી અગ્નિ શર્મા નામના બ્રાહ્મણના પુત્રા હતા. તેએ દરિદ્રકુળમાં જન્મ્યા હતા તેથી ભિક્ષા માગવા જતા હતા, પણ
૧૯
For Private And Personal Use Only