________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિલા ખૂબજ ગરમ થઈ ગઈ, સાધુ ચરી હેરી અગ્નિથી તપ્ત બનેલ શિલા ઉપર બેઠા અતિ કષ્ટ પરિસહ સહન કર્યું કર્યું અને અંતે શુભ ધ્યાનથી કેવલજ્ઞાન પામીને મેક્ષે ગયા. બીજી બાજુ પેલે વ્યાધ દુષ્ટ કર્મોથી કેઢિયો થયે અને મરણ પામીને સાતમી નરકમાં ગયો. પછ સપ થઈને પાંચમી નરકે ઉપજે ત્યાંથી ચોથી નરકે આવીને પછી ચિત્રક થઈને ત્રીજી નરકે આવ્યો. બિલાડે થઈને બીજી નકે જ અને ઉલુક થઈને પહેલી નરમાં આવ્યું. અને આ પ્રમાણે અનેક ભો ભમીને એક શ્રાવકના ઘરે અવતર્યો. ત્યાં પશુપાલનનો ધંધો કરવા લાગે. શ્રાવક હોવાથી નવકાર મહામંત્ર શીખે. એક વખત તે પશુપાલ વનમાં પશુઓ ચરાવતા હતા, ત્યારે વનમાં દાવાનિ સળગી ઉઠયો. તે અગ્નિ ધીમે ધીમે આગળ વધતે. વધતે જયાં પશુપાલ સૂતો હતો ત્યાં આવી પડ્યો અને પશુપાલ બળીને ભસ્મ થઈ ગયો, નવકાર મંત્રના સ્મરણથી શુભ મૃત્યુ પામીને તારા ઘરે તારા પુત્ર તરીકે જ , પણ હે રાજન ! હજુ તેના કર્મો પૂરાં ક્ષય થયા નથી તેથી તે મહાદુર્ગધી શકે છે.
આ રીતે પિતાને પૂર્વભવ સાંભળીને દુધકુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયું, તેથી ભગવંતને વંદન કરીને પૂછવા લાગ્યા કે- હે પ્રભુ આ દેથી હું ક્યારે છૂટીશ ? ત્યારે ભગવાને કહ્યું કે હે કુમાર! તું હિનીનું તપ કર તેથી બધુ નિરાબાધ થશે. અને સર્વે દેથી મુક્તિ મળશે. આ પ્રમાણે પ્રભુએ બતાવેલ માર્ગ પ્રમાણે તે દુર્ગધકુમારે રહિણનું તપ કર્યું અને તે તપના પ્રભાવથી દુર્ગધકુમારની દુગધ દૂર થઈ અને ધીમે ધીમે શરીર સુગંધીત થયું. આખરે તે દુધકુમાર સુગધકુમાર બન્યા
આ પ્રમાણે ગુરુમુખેથી સુગધકુમારની વાત અને હિ તપનું મહસ્ય જાણીને દુધાએ રોહિણું તપ અંગીકાર કર્યું
For Private And Personal Use Only