________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૩
ઈક્ષ્વાકુવંશની સ્થાપના કરી ઋષભદેવે વીશ લાખ પુર્વ સુધી કુમારાવસ્થા પાળી. ઈન્દ્રે આવીને વિનીતા નગરી વસાવી આપી ને ઋષભદેવને રાજ્યભિષેક કર્યા. પ્રભુએ ત્રેસઠ લાખ પુર્વી સુધી રાજયપદવી ભાગવી, ભગવાનને સુનદા અને સુમાગળા નામની એ રાષ્ટ્રી હતી. તેમને ભરત, બાહુબલી વગેરે એકસેા પુત્રે થયા. બ્રાહ્મી અને સુંદરી નામની બે પુત્રી થઈ, આદિત્યયશા, સામ યશા વગેરે પૌત્રા થયા.
રાજ્ય પદવી ભાગવતાં પ્રભુએ અયાÜાનું રાજ્ય ભરતને આપ્યુ, તક્ષશિલાનું રાજ્ય બાહુબલીને આપ્યુ. અને અન્ય રાજ્યે યાગ્યતા પ્રમાણે અન્ય પુત્રાને આપ્યાં. પ્રભુએ ચૈત્ર વિદ આઠમના શુભ દિવસે દીક્ષા અંગીકાર કરી અને ગામા ગામ, નગરે નગર વિહાર કરવા લાગ્યા ભગવાન આહાર લેવા જાય પણ ભડ્રિંક લેાકા સાધુને આહાર દેવાના વિધિ જાણતા ન હાવાથી તેઓ મિણુ, માણેક માતી વગેરે ઉત્તમ પ્રકારની વસ્તુએ ભગવાનને ભેટ ધરે, પરંતુ પ્રભુએતા ત્યાગ દિક્ષા ગ્રહણ કરી હતી, એટલે કાંઇ પણ વસ્તુ ન લેતા. આથી માણસને લાગ્યુ કે પ્રભુ રાષે ભરાયા છે. તેથી વધુને વધુ વિનવણી સાથે પ્રભુને વિવિધ પ્રકારની ભેટ ધરવા લાગ્યા. પરન્તુ તે સવ` અકલ!ય હાવાથી પરમાત્મા સ્વીકારતા નહી. આ પ્રમાણે વિહાર કરતાં કરતાં એક વર્ષ કરતાં થાડે! વધારે વખત પસાર થઇ ગયા, પણ કા જગ્યાએથી પ્રભુને ઉચિત આહાર મળ્યા નહી.
ગજપુર નગરમાં સામયશા રાજા હતા, તેના પુત્ર શ્રેયાંસ કુમાર હતા. પ્રભુ વિહરતા વિહરતા ત્યાં આવી પહેાંચ્યા શ્રેયાંસ કુમારે રાત્રે એવુ` સ્વપ્ન જોયુ કે મેરુપર્યંત કાળેા થઈ ગયા હતા તેને પેાતે દૂધ વગેરે અમૃત કળશવડે પક્ષાલ કરીને ઉદ્દે કર્યા તેજ રાત્રીએ ગજપુરના સુબુદ્ધિ શેઠને પશુ સ્વપ્ન આવ્યુ.
For Private And Personal Use Only