________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
રહિણીની કથા जकिचि व छह मणे, त सवंर तथप्पभावेण ।
માં , હવા ને બિન ૨ H उचिटुमसुदरय, भत्तं तह पाणग' च जो देह ।। साइण जाणमाणे, भत्तेमि निमज्जा तस्स ॥२॥
ભાવાર્થ-જે કાંઈ મનમાં ઇચ્છા થાય, તે સર્વ તપના પ્રભાવે મળી જાય, ઇષ્ટ વસ્તુને સંગ થાય અને અનિષ્ટ વસ્તુને વિગ થાય. (અછઠ એટલે એખરાબ અને અગ્ય આહાર તથા પાણી જાણીને જે જીવ સાધુને વહેરાવે, તે આહાર પચે નહીં, આ અનિષ્ટ બરાક આપનાર પ્રાણોને અનિષ્ટ જ થાય છે. તે માટે રહિણીની કથા પ્રસિદ્ધ છે.
ચંપાનગરી નામના મોટા શહેરમાં બારમાં તીર્થકર ભગવત શ્રી વાસુ પૂજ્ય સ્વામિનો પુત્ર મઘવા નામને રાજા રાજ્ય કરતે હતો તેને લમણું નામની રાણથી આઠ પુત્ર થયા. બાદ આઠ પુત્ર ઉપર એક પુત્રી થઈ. તે પુત્રી ખૂબજ વહાલી હોવાથી તેનું નામ રોહિણી પાડયું, પાંચ ધાવમાતા વડે લાલન પાલન કરાતિ તે ધીમે ધીમે કિશોરાવસ્થા પામી. ભણી ગણું સ્ત્રીઓની સર્વ કળાએ શીખીને રોહિણું મહા ચતુર થઈ. તે વનાઅવસ્થા પામી ત્યારે તેનું સ્વરૂપ ઝળકી નીકળ્યું. એટલે રાજા રાણીએ તેને માટે સુયોગ્ય વરની તપાસ કરવા માંડી. છેવટે સ્વયંવર ર. તેમાં દેશ દેશાવરના વિધાધર રાજાઓને અને કુમારોને નિમંત્ર્યા. રાજાઓ ચંપાનગરીમાં આવી પિતાના ડેરા-તંબુ નાખીને રહ્યા.
મઘવા રાજાએ પણ પિતાની કુંવરીને સોળે શણગાર સજાવ્યા અને હાથમાં વરમાળ આપીને સ્વયંવર મંડપમાં મેકલી. રોહિણીની આગળ તેની દાસી અરિસે લઇને ચાલતી હતી. અને
For Private And Personal Use Only