________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૭
કોઢનો રોગ થયો. તેણે કરી હાથ પગ ખરી પડયા એટલે પાંગળો થયો, પછી અંત સમયે શીવા દેવી દાસીએ નવકાર મંત્ર સંભળાવ્યું તેથી સમાધી મરણ પામી વ્યકતરિક દેવતા થયે તિહાથી ચાવી આ.
જંબુ લીપના ભરત ક્ષેત્રમાં સૌહાર્દપુર નગરે સુરદાસ શેઠને ઘરે વસંત તિલકા ભર્યાની કુંખે પુત્રપણે ઉપન્યો તેનું સ્વયંપ્રભ નામ પાડયું તે ઘણે ગુન અને વિવેકી થશે. પણ પગમાં ગડ ગુમડાં ઘણુ થયાં કરે તેથી તે ચાલી શકે નહીં અત્યંત દુઃખી રહે એમ કરતાં અનુક્રમે જે વારે આઠ વર્ષને થયો ત્યારે આપણને એકજ પુત્ર છે અને તે પણ પગે રોગી છે. એ બનાવ જોઈ તેના માતા પિતા ઘણાજ ચિંતાતુર થકા રહે છે. એવા સમયમાં તીર્થની યાત્રા કરવા માટે મેટ સંઘ જવાને તૈયાર થયે. તે વાત સાંભળી શેઠ પણ પિતાના રોગી પુત્રને સાથે લઈ તે સંઘની સાથે યાત્રા કરવા માટે ચાલ્યા તે ચાલતા ચાલતા શ્રી શત્રુંજ્ય સર્વ સંધ તિહા શ્રી સિદ્ધક્ષેત્રે આવી પહોં
એ, તિહા મુકામ કરી પછી દર્શન કરવા નિમિત્તે સર્વ લેકે ડુંગર ઉપર ચઢયા તેમણે શ્રી રૂષભ દેવજીની સેવા ભકિત કરી અને સુરદાસ શેઠ પણ પિતાને ભાર્યા સહિત પુત્રને લઈ પર્વત ઉપર ચઢી સુર્યકુંડના પાણીમાં પુત્રને સ્નાન કરાવ્યું પરંતુ તે જળ દેવતા અધિષ્ટિ છે અને સ્વયંપ્રભ કુમારને હજી ઘણાં કર્મ ભેગવવાં શેષ રહ્યા છે. તેણે કરી તે કુંડનું પાણી પગને અડે નહીં તે દેખી સર્વ સંઘના લેક વિસ્મય પામ્યા. પણ સર્વ જણ મળી મુનિરાજ પાસે જઈ વંદન કરી અને વિચાર પુછવા લાગ્યાં, મુનીશ્વરે કહ્યું કે એણે પુર્વભવમાં ઘણું દેવ દ્રવ્ય ભક્ષણ કર્યું છે. વળી એક મૃગલીના ચાર પગ છેદયા છે,
For Private And Personal Use Only