________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૯
| ભાવાર્થ મિથ્યાત્વે કરીને જે પ્રાણીનો જીવ વાસીત છે તે પ્રાણી તત્વા તત્વાને જાણતા નથી. જેમ કોઈ જન્માંધ પુરુષ કોઈ વસ્તુ પામીને તે સારી કે ખરાબ જાણી શકતો નથી.
અભવ્યા શ્રયિ મિથ્યાત્વે– નાઘનતા સ્થિતિર્ભત ; સા ભવ્યા શ્રયિ મિથ્યાત્વે, નાદિ સાન્તા પૂનમ તા. ૩
a
ભાવાર્થ a
તે અભવ્ય આશ્રયી તે મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અનંત હાય, અને ભવ્ય જીવ આશ્રયી તે મિથ્યાત્વની સ્થિતિ અનાદિ સાંત હોય છે,
એવા મિથ્યાત્વના ઉદયે કરી છવ અનતા કર્મ બાંધે તેમ તાહરે પુત્રે પણ એવાં ખરાબ કર્મ ઉપાર્જન કર્યા છે તેણે કરી પાંગલો થયો છે. એવાં મુનિવરના વચન સાંભળીને રાજાએ પુછ્યું કે, હે સ્વામી ! હવે એ કુમારના કર્મ નિવારણ થાય એ કોઈક ઉપાય બતાવો ? ત્યારે મુનિરાજ કહેતા હતા કે, હે રાજન ! ત્રીજા આરાને છેડે ત્રણ વર્ષ ને સાડા આઠ મહિના શેષ રહે છે.
મહા વદી તેરસને દિવસે શ્રી ઋષભદેવ સ્વામીનું નિર્વાણ કલ્યાણક થયું છે, માટે એ દિવસનું મહાભ્ય મોટું છે. તેથી એને મેટું પર્વ ગણીને જ્યારે એ દિવસ આવે તે દિવસ ચવિહારે ઉપવાસ કરી રત્નના પાંચ મેરૂ કરવા. ચારે દિશાએ ચાર નાના મેરૂ કરવા, તેની આગળ વળી ચાર દિશાએ ચાર
For Private And Personal Use Only