________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી તું એવું કામ કરીશ નહીં, એવી રીતે ઘણી ઘણું શીખામણ દીધી. તે પણ તે દુષ્ટ મિથ્યા દ્રષ્ટી તત્ર અજ્ઞાનના ઉદયથી કુકર્મ છેડે નહીં એક દિવસ ભગવાનના છત્ર પ્રમુખ આભરણ ચોરી તેને વેચીને તે દ્રવ્યથી કાઈક અનાચાર સેવ્યો તે વાત શેઠના જાણવામાં આવી ત્યારે શેઠે તેને દુષ્ટાચારી જાણ ધર થકી બાહર કાઢી મુકો. ત્યાંથી નીકળી વનમાંહે ભમતિ આધેડીનું કર્મ કરવા લાગે ત્યાં મૃગ પ્રમુખ ઘણું જીવોને વિનાસ કરતે થકે ઉદરપુર્ણ કરે છે હવે તે વનમાં તાપસીનો આશ્રમ છે ત્યાં ઘણું તાપસ તપસ્યા કરવા પડયા રહે છે. વળી વનમાંહેથી ઘણુ મૃગપશુ પણ આશ્રય લેવા માટે તે સ્થાનકે આવી બેસે છે. હવે એકદા કેઈ સગર્ભા મૃગલી તિહાં આવી તેને સામંત કુમારે દીઠે તેવારે બાણને ઘા કરી તે મૃગલીના ચારે પગ છેદી નાખ્યા તેથી તે મૃગલી નીચે ધરતી ઉપર પડી. તેને તાપસે દીઠે ત્યારે ધર્મ સભલા તેથી તે મૃગલી કાલ કરીને શુભગતિ પામી પછી સામંતસિંહ કુમારને તાપસે કહ્યું કે હે દુષ્ટ તે જેવી રીતે મારી મૃગલીના પગ છેદયા તેવી રીતે તું પણ પરભવમાં પાંગળો થઈશ, શ્રાપ આપીને તાપસ પોતાને આશ્રમે ગયે, અને સામંતસિહ પણ તાપસને ક્રોધાતુર થયો દેખી ભય પામતે થકે વનમાં નાશી ગયો. પણ અશુભ કર્મને ઉદયે તેને વનમાં એક સિંહ મળે તેણે તત્કાલ ફાળ મારી તે કુમારને મારી નાખે. તિહા અશુભ ધ્યાને મરણ પામીને નરક ગતિમાં ગયો, તિહાથી આયુ પુર્ણ કરી ચવીને પછી અસખ્યાતા તિર્યંચ તથા નારકીના ભવ કર્યા તેમાં અકામ નિર્જરાયે કરી ઘણું કમ ખપાવતા ખપાવતા એફદા મહા વિદેહ ક્ષેત્રને વિષે કુમપુર નગરને વિશાલ કીર્તિ નામે રાજા તેની શીવા નામે દાસીની કૂખે આવી પુત્રપણે ઉત્પન્ન થયે છુિં તેને ગલત
For Private And Personal Use Only