________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૯
અકર્મ વિગેરેને કાંઈ પણ જાણતું ન હતું. વળી બીજું તો શું પણ મિથ્યાત્વના ગ્રહણથી છવ અજીવને તથા જીવ અને શરીર ભિન્ન છે કે એકજ છે તેને પણ જાણ ન હતો અને મિથ્યાષ્ટિના ધર્મનું આરાધન કરતે છતે જ દિવસ કાઢે છે પછી તે કેટલેક દિવસે કરેલા કમના ઉદયથી વેપાર કરવા માટે કરિયાણાના સવાબશે વહાણ ભરીને રત્નદીપ પ્રત્યે ચાલ્યો ત્યાં જઈ સર્વ કરિયાણાં વેચી બીજા નવાં કરિયા લઈ તેના વહાણ ભરી પાછે પિતાના નગર તરફ ચાલ્યો તેવામાં દેવ
ગથી પવનના જોરે કરી વાહણ આડે રસ્તે ચાલ્યાં. તે કાલકૂટકીપને વિષે આવી પડ્યા અને ત્યાંથી નિકળવાને રસ્તે મળે નહિ તેથી ત્યાં જ રોકાઈ રહ્યાં, પોતે કાલકૂટદ્વીપમાં ગયો. હવે તે સુરદત્ત શ્રેણી કરીયાણાવાળા વહાણને ત્યાં જ રાખી તે વહાણમાં જે દ્રવ્ય હતું તે દ્રવ્યના પાંચસે ગાડાં ભરી પગરસ્તે ચાલ્યો. રસ્તામાં આવતા ચેર–લોકેાની ધાડે સુરદત્ત શ્રેણીના દ્રવ્યના પાંચસો ગાડાં લુંટી લીધા પછી સુરદત્ત શ્રેણી નાગપુગો ઘેર આવ્યો. અને ત્યાં ઘરના ભંડારમાં અગ્યાર કરોડ સોનામહેર પણ સર્પ વૃશ્ચિક કાટ સમાન થઈ ગઈ. ગામમાં શ્રેષ્ઠીપદ હતું તે પણ નિધન થવાથી ચાલ્યું ગયું, તે જોઈ મેટે કલ્પાંત કરવા લાગે. અરે આ તે કેને કોપ થયે? જે સર્વ મહારું દ્રવ્ય ગયું તેની સાથે માન – મતલબો અને આબરૂ પણ ગઈ, અને ગામના લોકો પણ મને સન્માન આપતા બંધ થઈ ગયાં. અરે? હવે હું શું કરું ?
' એમ શેક–સમુદ્રમાં મગ્ન થઈ વિલાપ કરવા લાગ્યો, એમ અતિ વિલાપ કરતાં કરતાં દિવસ નિર્ગમન કરવા લાગે, એવામાં એક દીવસ નિગમન કરવા લાગે એવામાં એક દિવસ તે
For Private And Personal Use Only