________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવું. એ વાક્ય સાંભળી બૅડી પૂછે છે કે મહારાજ, તે વ્રત કેવી રીતે કરવું ? ત્યારે ગુરુ કહે છે કે પ્રથમ માગશર વદી ૯ ને દિવસે સાકરનું પાણી અથવા ખાંડનું પાણીનું પાન કરવું. એકાસણનું પચ્ચખાણ યુક્ત થઈને દશમીને દિવસે એકાસણું ઠામ વીયાર કરવું, તે દિવસે બ્રહ્મચર્ય ભૂમી શયન વિગેરે પાળવું. બે વખત પ્રતિક્રમણ કરવું. જીનાલયમાં અંષ્ઠ પ્રકારી, સત્તર પ્રકારી પૂજા કરવી – ભણાવવી વિગેરે કરવું અને શ્રી પાશ્વનાથ અહત નમઃ એ પદનું બે હજાર ગુણણું એટલે (નવકારવાળી ૨૦ ગણવી.) ૧૨ લોગસનો કાઉસગ, ૧૨ સાથિયા, ૧૨ ખમાસણું કરવા. એકાદશીને દિવસે એકાસણું ભરેભાગે કરવું, નવકારવાળીનું પદ બીજે દિવસે નાથાય. શબ્દ લે, દરેક વીધી ત્રણ દિવસને સરખે, વળી પારણાને દિવસે યથાશક્તિ સ્વામીવાત્સલ્ય કરવું, આ વ્રત દશ વરસ પર્યત કરવું. હે શ્રેષ્ઠી ! આ પ્રમાણે પોષ દશમીનું વ્રત જે મનુષ્ય કરે તે પુરુષ આ લોકને વિષે ધન-ધાન્ય, સમૃદ્ધિ ને વૃદ્ધિને પામે છે. પરલોકને વિષે આ ઈન્દ્રપણું પામે છે, એ પ્રકારના ફળની પ્રાપ્તિ હેય છે અને અંતે મુક્તિ પદને મેળવે છે. આ પ્રમાણે શ્રેષ્ઠીએ પોષ દશમીનું મહતમ સાંભળીને ગુરુ પાસે વ્રત ગ્રહણ કર્યું, પછી પિતાના ઘરે આવ્યો અને ગુરુએ બીજે દેશ વિહાર કર્યો. એ પછી સુરદત છેડીએ પુકત રીતે દશ વર્ષ પયત કર્યું, પોષ દશમી વ્રતનું આચરણ કર્યું અને તે વ્રત સંપૂર્ણ થયું કે તરત જ વ્રતનો મહિમાએ કરી શેના કરીયાણુના ઘેલા સવા–બસે વહાણ કાળજુટ દ્વીપમાં રોકાયા હતા તે અનુળ પવનના યોગે કરી પિતાને મેળે ગામ આધ્યા. તે વહાણ ખલાસીઓએ આવીને સૈને કહ્યું કે આપના ગયેલા વહાણ કાળકુટથી આવી ગયા છે, એથળ પવમ લાગવાથી અહીં આખ્યા છે તે વાત સાંભળી
For Private And Personal Use Only