________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
જઈને કાઉસગ્ગ ધ્યાને ઉભા રહ્યા તિહાં વન દેવતાએ તે મુનીને બીવરાવવા માટે નેળીયા, વીછી, હાથી, સિંહ, વાઘ વગેરેના રૂપ કરીને ઘણાજ ઉપસંગ કર્યા તેને સહન કરતે શુકલ ધ્યાનના યોગે કરી કેવળજ્ઞાન પામ્યા, તેને ચાર નિકાયના દેવામાં આવી મહોત્સવ કર્યો. તેથી કરી જે વનદેવતા ઉપસર્ગ કરતા હતા તે પણું પ્રતિબંધ પાયે અને સમ્યકત્વને પાયે જયસેન મુની કેવળજ્ઞાન પર્યાય પાળીને મેક્ષે ગયા તથા તેમની શીલવતી સ્ત્રીએ પણ ચારિત્ર લીધું. પચ મહાવ્રતનું પાલન કર્યું અગ્યાર અંગનું પઠન કર્યું એકાદ કઈ વનને વિષે કાઉસગ્ગ રહી તે વખતે મિથ્યાત્વી વનદેવે આવી એકવીસ દિવસ પર્યત ઘણું પુત રીતે સિંહાદિ રૂપે ઉપસર્ગ કર્યા તે પણ ચલાયપાન થઈ નહીં. દેવ પણ શીલવતીથી બંધ પામી દેવલોકે ગયે ત્યાંથી ચવી મહાવિદેહક્ષેત્રને વિષે સિદ્ધિપદને પામશે અને સાદવી શીલવતી કેવળજ્ઞાન પામી મુકિત્ત પદને પ્રાપ્ત થઈ એ રીતે શ્રી વીર ભગવાને ગૌતમ સ્વામીની આગળ કહ્યું એ કથા પુર્વાચાકત સવા લાખ શ્લેક સંખ્યામાંથી ઉદ્ધરીને યત કિંચિત
9
.
0
09 Ocs પોષ દશમી કથા સં
ooo
For Private And Personal Use Only