________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૭
પ્રાપ્ત થઈ તે હે ગુરુ મહારાજ તે વ્રતના ઉદ્યાપનના વિધિની મને ખબર નથી તે તે કહો તે વારે ગુરુએ કહ્યું કે હે શ્રેષ્ઠીન પિષ દશમીના ઉઘાપનમાં સર્વ વસ્તુઓ દસ દસ લેવી તેના નામ કહે છે :-: પ્રથમ દસ પુઠા દસ, પુસ્તકના રૂમાલ, દસ નવકારવાળી, દસ નીલમણું, દસ ચંદરવા, પચ ધાતુની દસ જીન પ્રતિમા, સર્વ જ્ઞાન દર્શન ચારિત્રના ઉપરણુ છે, તે જોઈએ. પછી આ પ્રમાણે ગુરુને કહેલ ઉજમણુની વિધિ સાંભળી પિષ દશમીનું ઉદ્યાપન જ. તદંતર સુરદત્ત શેઠ ગુરુની સમીપે જઈને કહેતે હતો --કે હે ભગવાન? તમે મુજને જન્મ જરા મરણના બંધનથી મુક્ત કરી ચારિત્ર આપો કારણ કે ચારિત્ર થકી જીવ સ્વર્ગ અને મોક્ષ પદને મેળવે છે. એ રીતે કહીને સુરદત્ત શ્રેષ્ઠીએ ગુરુની સમીપે ચારિત્ર ગ્રહણ કરીને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આઠ પ્રવચન માતાને પાળી, સત્તર ભેદે સંયમનું આરાધન કર્યું. પછી વિવિધ પ્રકારે ઉગ્ર તપશ્ચર્યા કરી માસક્ષમણદિક કરીને અંતે સલખણાનું આરાધન કર્યું. મરણ પામી પ્રાણુત દેવકને વિષે વીશ સાગરોપમ આયુષ્યવાળો દેવતા થ, દેવ સંબંધી ઘણું સુખ ભોગવી આયુષ્ય પુર્ણ કરી અહીં જબુદ્દીપને વિષે મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયને વિષે મંગલાવતી નગરીમાં સિંહસેન રાજાની ગુણસુંદરી નામા સ્ત્રીની કુખે પુત્રપણે ઉપ. પુર્વના સુકૃતથી અત્યંત રૂપવાન કાંતિમાન થયે તેનું જયસેન નામ પાડયું અનુક્રમે યૌવન અવસ્થાને પામે તે વારે તેના પિતા સિંહસેન રાજાએ ગ્ય એવી શીલવતી નામે રાજકન્યા સાથે તેનું લગ્ન કરાવ્યું. તે સ્ત્રી સાથે સંસારના સુખ ભોગવીને છેવટ વૈરાગ્ય પામી ઉત્તમ ગુની પાસે ચારિત્ર લઈને વિહાર કર્યો એકદા જીનકી થઈ ગુરુથી જુદા પડી એકાકી વિહાર કરતાં તેજ ગામના ઉદ્યાનમાં
For Private And Personal Use Only