________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩
વળી સૌંસારી જીવ ક્રમ—બધનથી સસારમાં પરિભ્રમણ કરે છે, અનંતકાળ ભમતા કર્મના અત કરે તેા સગતીને પામે છે. છ
ભવ્ય વને વિષે યા, દાન અને ધર્મ એ ત્રણ કલ્પરૂપ વૃક્ષ જાવે . દાન, શીલ, તપ અને ભાવના તે રૂપ કલ્પવૃક્ષની શાખાએ જાણવી તથા મુક્તિનુ' સુખ તે રૂપી ફળ જાવું'. ૮
ધર્મો થકી સારા કુળમાં જન્મ હોઈ શકે છે, તથા ધર્મ કરીને અને અને વિપુલ એવુ. યશ તે પશુ મેળવી શકાય છે. ધર્મ થકી ધન, સુખ તથા રૂપ મેળવી શકાય છે. તથા ધર્મ તે જ સ્વર્ગ અપવને આપનારા હોય છે. ૯
ધર્મથી સંસારના વિપુલ સુખ મળે છે અને ધમે કરીને મેક્ષ પ્રાપ્ત થાય છે. માટે ધ–માના સાધન વિના જે મનુષ્ય છે તે તિર્થં ચ જાણવુ. ૧૦
આ પ્રકારે ગુરુના મુખથી દેશના સાંભળીને સુરદત્ત શ્રેષ્ઠીએ ધ ને પ્રાપ્ત કર્યો. જીવ અજીવ આદિ નવ તત્કા સહિત મુખ્યત્વ રત્ન પામ્યા. વળી સુરદત્ત શ્રેણી ગુરુદત્ત પ્રત્યે પૂછે છે કે હે ભગવાન! કદી પણ એવુ· સાધન હેાય તે કહે કે જે સાધન કરવાથી મારૂં ઘરમાં રાખેલુ' તથા ખાહિરથી ઉપાર્જિત કરેલુ જે નિધાન હતું તે સ જતું રહ્યું છે. તે પાછુ· મને મળે ? ત્યારે ગુરુએ વુ", કે હે શ્રેણી ! પોષ શમીનુ" તમે વ્રત સ્વીકારા તેથી સવ સપત્તિ ઉપલબ્ધ થશે. કારણ કે પેષ શમીને દિવસે શ્રી પાર્શ્વનાથના જન્મ કલ્યાણી દીન છે. માટે તે જ વ્રત તમારે
For Private And Personal Use Only