________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ર
: ભાવાર્થ :
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય ઉપયોગ યુક્ત જે હોય તે જીવ કહીએ, જે જીવ સમ્યક્ત્વને પ્રાપ્ત થાય છે તે સુગમ જાણવાં. ૧
વળી જે ચેતના લક્ષણ છે તે જ આત્મા છે એમ સામાન્ય કરી પડિત પુરુષો કહે છે. તે બે પ્રકારના આત્મા છે– તેમાં જે સંસારને વિષે પરિભ્રમણ કરે તે જીવાત્મા જાણ. તથા જે સંસાર પરિભ્રમણ રહિત તે સિદ્ધાત્માને પરમાત્મા જાણે. સંસારાત્મા જે છે તે સદા જન્મ-મરણ વિગેરે દુઃખને ભોગવનારો હોય છે, ચોરાશી લાખ છવાયોનિમાં પરિભ્રમણ કરે છે. ૩
ચઉદ રાજમાં એવી કઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ કુળ નથી કે જ્યાં જીવ જ નથી કે મર્યો નથી એ સર્વ સ્થાનકે એકેક જીવ અનીવાર ફરસી સંસારમાં ભમ્યો છે. કેઈ ઠેકાણું મૂક્યું નથી કે જીવે કઈ સ્થાને મૂકયું નથી. ૪
જીવ કેમે કરીને એકલો જ દેવકે જાય છે અને નરકને વિષે પણ એ જ જાય છે અને વળી એક જ છવ કર્મોએ કરી ની અસુર નિકાયમાં ઉપજે છે, એક જ કુથવા કીડી વિગેરેના ભવને પામે છે, જીવ પોતે જ કર્મ વશે. ૫
સો ભાગી દુર્ભાગી, શ્રીમાન રૂપવાન, રૂપ રહિત દુ:ખી તથા સુખી વિગેરે જીવ પોતે જ કર્મ કરેલા ભગવે છે. નટ-નાગરની બાજીની પેઠે સંસારમાં સેવક સવામી નરનારી નપુસક. ૬
For Private And Personal Use Only