________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૭
તેમજ કદાચિત કઈ પુરુષ દરિદ્ધી હોય તે પણ તે છમ ધર્મ થકી ઉત્તમ મેક્ષ પદને પામે છે અર્થાત્ ચક્રવતી પદવી પામેલા પણ જીન ધર્મ વિમુક્ત જે હોય છે તે તેને મેક્ષ થતું નથી. પરંતુ દરિદ્ર હેય પણ ધમમાં સરાગી હોય તો તે મેક્ષ પદને પામે છે. માટે આ સંસારમાં જીવને જીન ધર્મની સામગ્રી પામવી મહા દુર્લભ છે. તેમાં વળી દાન શીલ તપ અને ભાવ એ ધર્મના ચાર અંગ મળવા તે પણ કઠીણ છે તથા પાપ કરવાથી પણ જીવ નરકમાં જાય છે તેમાં પણ દેવ દ્રવ્યની ચોરી તથા પરસ્ત્રીગમન કરનારા તે સાતમી નરકને વિષે સાત વખત જાય છે.
મણે દેવશ્વસ્ય પરસ્ત્રીગમણેણું ય સત્તમં નરર્ય
જતિ સત્તવારાઉં ગાયમા છે મહારભાત્યાદિ છે ભાવાર્થ –પરદ્રવ્યના ચેરવાથી તથા પરસ્ત્રીગમન કરવાથી જીવ સાતમી નરક ભુમીને વિષે જાય છે. મહાઆરભીની પણ એવી જ દશા જાણવી. વળી વીર ભગવાન કહે છે કે હે ગૌતમ પૂર્વે અનંતા પુરૂષ પૂર્વધર થકી પણ નિમેદને પ્રાપ્ત થયેલા છે. આવાં વચન વીર ભગવાનના સાંભળી પાછા ગૌતમ સ્વામી પુછે છે કે મહારાજ પૂવઘર હતા અને શા માટે નિગદમાં ગયા ? ત્યારે ભગવાન કહે છે કે હે ગૌતમ પ્રમાદના યોગે કરી તે પુર્વઘર નિગાદમાં જાય માટે પ્રમાદ કઈ દિવસ કરવો નહીં વળી ગૌતમ
સ્વામી શ્રી વીરસ્વામીને પ્રદક્ષિણા દઈને વંદન કરીને પુછવા લાગ્યા કે હે સ્વામિન પિષ કૃષ્ણ દશમીને દિવસે શ્રી પાર્શ્વજિનને જન્મ થયે છે માટે તે દિવસ શ્રી પાશ્વજિન જન્મ કલ્યાણક છે માટે તે દિવસ આવી રીતે સર્વ ભવ્ય જીવોએ વર્તવું તે કહે છે. પ્રથમ તે સાયંકાલ અને પ્રાતઃકાલ બે વખત પડિક્રમણું રવું અને જિન મંદિરમાં જઈ અષ્ટ પ્રકારે અથવા સત્તર પ્રકારે પુજા ભણાવવી સ્નાત્ર મહોત્સવ કરવો નવ અંગે આડે. ૧૭
For Private And Personal Use Only