________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
ખરે કરી ભગવાનનું પુજન કરવું. પછી ગુરુ પાસે આવી સિદ્ધાંતનુ શ્રાવણૢ કરી પ્રણામ કરી પોતાને ઘેર આવી અને એલટાણુ કરીને ચેવિહારને નિયમ લેવા તેમજ આગળ નવમીને દિવસે એક્લઠાણ' કરવુ. તથા એકાદશીને દિવસે પચ્ એકાસણું કરવુ. તિવિહારનુ પચ્ચખ્ખાણું કરવું તથા ત્રણ દિવસ બ્રહ્મચર્ય પાળવું આવી રીતે પાષ કૃષ્ણ દશમીનું આરાધન દશ વર્ષોં સુધી કરવુ જે પ્રાણી મન વચન કાયાએ કરી આ વ્રત પુક્ત રીતે કરે તે જીવ મન કામના સિદ્ધિને તથા આ લાને વિષે ધનધાન્યાદિકને પામે અને પરલેાકને વિષે ઈંદ્રાદિક પદને પ્રાપ્ત થાય અને અતે મેાક્ષને પામે,
વળી ગૌતમ સ્વામી પુછે છે કે હું મહારાજ ? તે વ્રત કાણે કર્યુ હતું ? અને તે કરનારને શુ ફળ મળ્યું ? તે કહે તે વાત સાંભળી વીર ભગવાન કહે છે કે હે ગૌતમ ? સાંભળેા, શ્રી વામાન દન પાર્શ્વનાથ તિર્થંકરના આંતરામાં સુરદત્ત નામા શ્રેષ્ડીએ એ વ્રત આરાધ્યું હતું. ત્યારે વર્ધમાન સ્વામી કહે છે કે હે ઈંદ્રભ્રુતિ સાંભળ, જબુદ્વીપના ભરત ક્ષેત્રને વિષે સુરેદ્રપુર નામનું નગર હતું ત્યાં નરસિંહ નામા રાજા રાજ્ય કરતા હતા તેની ચાતુર્ગુણ યુક્ત શીલાલ કાર ધરનારી પતિવ્રત ધમવાળી ગુણસુંદરી નામની સ્ત્રી હતી હવે તે નગરને વિષે માહાધનવાન તેજસ્વી યશસ્વી પ્રતાપી એવા સુરદત્ત નામા શ્રેષ્ઠી રહેતા હતા તેની શીલાભરણ ભૂષિત શીલવતી નામની સ્ત્રી હતી હવે તે સુરદત્ત શ્રેષ્ઠી મિથ્યાત્વે કરી વાસિત અતઃકરણવાળા હતા તેથી સન્યાસી ભક્તાએ અગીકાર કરેલા એવા શિવ ધર્મનું આરાધન કરવામાં પ્રતિદિન તત્પર રહેતા હતા તેથી તે શ્રેષ્ઠી અન શાસન જિન પ્રવચન સુદેવ કુદેવ સુગુરુ સુધર્મ અધમ ક
For Private And Personal Use Only