________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ પિષદશમી કથા પ્રારતે
તત્ર પ્રથમ મંગલા ચરણું વદે હલ – પાનામાંધિ પક, સર્વ સંખ્યદમ સમસ્ત મંગલ શ્રેણી લત્તા પલ્લવતિયદમ.
અર્થ -સવજનને સુખનું દેનારૂ તથા સમસ્ત મંગલ પતિરૂપ લતાને નવાં કુર કરવામાં મેઘસમાન એવું શ્રી પાર્શ્વ નાથનું જે ચરણ કમળ તેને હું વદન કરું છું. વળી કવિ કહે છે કે હું વાય છનને નમસ્કાર કરીને તથા સુગુરુને પ્રણામ કરીને ભવ્ય જીવના બેધને અર્થે તથા પરોપકારને અર્થે આ લેક અને પરલોકમાં સુખને આપનારું એવું પોષ દશમીનું વ્રત પ્રાકૃત ભાષાએ કરી કહું છું માટે હે ભવ્ય જ હું જે વ્રતને મહિમા કહીશ તે વ્રતનું જરૂર ભાવે કરી આરાધન કરવું હવે તે કથા કહે છે.
ચંપા નગરીને વિષે પૂર્ણભદ્ર નામા શૈત્ય છે તિહાં એક દિવસ ચરમ તિર્થંકર જે શ્રીવીર ભગવાન તે આવીને સર્મોસર્યા. તેમને આવવાના સમાચાર મગદાધિપતિ શ્રેણીક રાજા સાંભળીને મહાઆડંબરે ત્યાં પ્રભુની પાસે આવી પ્રભુને પ્રેમ કરીને સન્મુખ બેઠા. પછી સંસારને જેણે નાશ કર્યો છે એવા શ્રી ચરમ તિથકર ચાર ગતિમાં પડેલા એવા જીવોના ઉદ્ધારને અર્થે ઉપદેશ દેતા હતા.
-જિન ધર્મવનિમુક્તિ મા ભુવ ચક્રવર્તેપિત્યાં ચેટ દરીદ્રોપિ જિન ધર્મોધિવાસિત – ૧ ભાવાર્થ-કધચિત્ ચક્વર્તિની પદવી કે પુરૂષ પામેલો હોય તે પણ જિન ધમ વિનિમુકત થકે તો તે કેમે થકી મુક્ત થાય નહીં.
For Private And Personal Use Only