________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
અલાક અનતે લેાકમાં, થાયે જંતુ સમર્થ, આતમ એક પ્રદેશમાં, વીય અનંત પુસત્ય, દેવલદ’સણુ નાણુના, ચિદાન દ ધ ન જ્ઞાનપ‘ચર્મી દિન પુછએ, વિજયલક્ષ્મી શુભ હેજ.
ન
તે જ;
આ પ્રમાણે મેટલી ખમાસમણુ દેવુ. પછી અવિધિ આશાતનાના મિચ્છામિ દુક્કડ દેવા. દંતિ શ્રી વિજયલક્ષ્મીસુરિ કૃત વિધિ સહિત શ્રી જ્ઞાનપચમી દેવવદન સમાપ્ત.
ચેામાસી દેવવંદનના રચનાર પન્યાસ શ્રી વીરવિજયજી
રાજનગરમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુળમાં ગદીશ્વર પિતા અને માત્તા વિજ્રકારને ત્યાં સવત ૧૮૬૯ ના આસા સુદી ૧૦ મે જન્મ, નામે કેશવરામ તેઓને ગંગા નામની ખેત હતા, રળીયાત નામની બ્રાહ્મણી સાથે લગ્ન કરેલ ત્યાર પછી સ’. ૧૮૪૮ માં ખભાત નજીકના ગામમાં ૫. શુવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી. ત્યારબાદ પન્યાસ પદ સ. ૧૮૬૭ માં ગુરુનું સ્વર્ગગમન થયુ, સ. ૧૯૧૦માં તેનું સ્વગમન થયું હતું.
આ મહાત્માના કાવ્યા એટલા બધા મનેાહર છે કે માતાને તદ્રુપ નાવે છે. તેના બનાવેલ અનેક પ્રકારના સ્તવના, પુજા, શુભવેલી, મેાતીશાના ઢાળીયા, ડીભાઈના દેરાસરના ઢાળીયા વગેરે અને વિદ્યમાન છે. તેમ જ તેઓશ્રીની તીથી આજે પણ રાજનગરની તમામ જનતા ધંધા – રાજગાર બધ
=
For Private And Personal Use Only