________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
શેઠે પણ તપ પૂરો થયે ત્યારે તપનું મેટું ઉજમણું કર્યું, બીજા પણ ધર્મના અનેક કાર્યો કર્યા,
શેઠને અનેક પુત્ર – પુત્રીને પરિવાર હતિ તે બધાને પરણાવ્યા. પછી વૃદ્ધ ઉંમરે પહોંચેલા શેઠે વિચાર કર્યો કે હવે મારે ગુરુ પાસે ચારિત્ર લઈ જન્મ સફળ કર જોઈએ. પરિણામે પૂણ્યાગે ચાર જ્ઞાની ગુણસુંદર નામે આચાર્ય ત્યાં પધાર્યા. શેઠે મોટા પુત્રોને ઘર સોંપીને તેમની પાસે દીક્ષા લીધી તે વખતે ઘણું દ્રવ્ય વાપર્યું. શેઠની ૧૧ સ્ત્રીઓએ પણ તેમની સાથે દીક્ષા લીધી.
એકવાર મૌન એકાદશીના દિવસે સુવ્રત સાધુ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા છે, તે વખતે મિથ્યાત્વી દેવે તેમની પરીક્ષા કરી. તેમાં દેવે અન્ય સાધુના શરીરમાં પ્રવેશ કરી સુવ્રત સાધુને એ માર્યો, તે વખતે સુવ્રત સાધુ કાપ નહીં કરતાં ક્ષમાપૂર્વક વિચારણા કરે છે. વિચારણામાં શુક્લ દયાનમાં ઘાતી કર્મ ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા, દેવેએ મેટો ઉત્સવ કર્યો.
ત્યારપછી સુવ્રત કેવલી અનેક જીવોને ધર્મ પમાડી ઘણાં વર્ષે કેવલ પર્યાય પાળી છેવટે અનશન કરી બેસે ગયા, બીજા પણ ઘણું આ તપનું આરાધન કરી અનેક ઋદ્ધિ પામી મેક્ષે ગયા છે. ( આ પ્રમાણે શ્રી નેમિનાથ ભગવાન કૃષ્ણ વાસુદેવને મૌન એકાદશીને મહિમા કહ્યો, તે સાંભળી કુણ વાસુદેવ પણ ધર્મકાર્યમાં ઉદ્યમી થયા અને તીર્થકર નામ કર્મ બાંધ્યું.
કથાના વાંચનાર ભવ્ય જીવો પણ કથા વાંચી આ તપના આરાધક બને.
મૌન એકાદશીની ક્યા સમાપ્ત. .
For Private And Personal Use Only