________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિલંબકારી રહ્યા છે લ છે જાણો છો મહારાજ, સેવકે ચરણાં ગ્રહ્યાં છે લ0 છે મનમાન્યા વિના મારું, નવિ છોડું કદા છે લ છે સાચો સેવક તે જે, સેવ કરે સદા છે લ0 પ છે વપ્રા માત સુજાત કહા ચ્યું ઘણું છેલp ! આપ ચિદાનંદ દાન, જનમ સફલ ગણું . લવ જિન ઊત્તમ પદ પદ્મ, વિજય પદ દીજીએ લ0 | રૂપવિજય કહે સાહિબ, મુજરો લાલ દો
વિધિ ઈતિ શ્રી નમિનાથ જિન સ્તવન પછી નમુત્થણું કહી જયવીયરાય સંપૂર્ણ કહેવા | ઇતિ પંડીત શ્રી રૂપવિજ્યજી કૃત મૌન એકાદશીના દેવવંદન સમાપ્ત છે ચિત્રી પુનમનાં દેવવંદનના રચનાર
પં. દાનવિજ્યજી. આ મુનિરાજ વિજ્યરાજસૂરિજીનાં કાળમાં થયા છે. વિજયરાજસુરિજી સં. ૧૭૦૩ માં સહીમાં આચાર્ય પદ પામ્યા છે. અને સં. ૧૭૪ર નાં અષાડ વદી ૧૩ ખંભાતમાં કાળ ધર્મ પામ્યા છે. તેથી દાન-
વિજ્યજી તે દરમ્યાનમાં થએલા સંભવે છે. તેઓશ્રીએ બનાવેલા અષ્ટાપદ સ્તવનનાં અંત ભાગમાં જણુવ્યું છે. કે સંવત ૧૭પ૬ માં બારેજામાં ચોમાસું રહીને આ સ્તવન બનાવ્યું છે. એજ સ્તવનમાં પોતે “વિજયરાજસુરિનાં” ચરણની સેવા કરનાર છે. એમ જણાવ્યું છે.
વળી સંવત ૧૭૭૨ માં તેમણે બનાવેલ સપ્તભંગી ગર્ભિત વીર સ્તવનમાં જણાવ્યું છે, કે વિજયરાજ સુરીશ્વરજીનાં રાજવમાં ગુરૂ શ્રી તેજવિજ્યનાં ચરણ કમલની સેવા કરી દાનવિજ્ય હાલત થાય છે. આ ઉપરથી તેઓનાં ગુરૂ શ્રી તેજવિજય છે. તેમજ તેમની કૃતિઓ સ. ૧૭૩૦ થી ૧૭૭૬ સુધીની સભવે છે. તેમની વિશેષ હકીકત મળતી નથી.
For Private And Personal Use Only