________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હર
છે અથ દ્વિતીય ચિત્યવંદન . વશ ઈબાગ સહાયત, સેવન વન કાય ! નાભિરાય. કુલ મંડણે, મરૂદેવી માય છે ભરતાદિક શત પુત્રને જે જનક સહાય ! નારી સુનંદા મુમંગલા, તસવંત કહાય બ્રાહ્મી સુંદરી જેહની એ, તનયા બહુ ગુણ ખાણ છે જ્ઞાનવિમલ ગુણ તેહના સંભારે સુવિહાણું ! ૨ છે ઈતિ છે
છે અથ તૃતીય ચિત્યવંદન છે
પ્રથમ નાથ પ્રગટ પ્રતાપ, જેહને જગે રાજે છે પાપ તાપ સંતાપ વ્યાપ, જસ નામ ભાજે ! પરમ તત્ત્વ પરમાત્મરૂપ, પરમાનંદ દાઈ ! પરમ જ્યોતિ જસ જાહલે, પરમ પ્રભુતા. પાઈ છે ચિદાનંદ સુખ સંપદા એ, વિલસે અક્ષય સનર રૂષભદેવ ચરણે નમે, શ્રી જ્ઞાનવિમલ ગુણ સર છે ૩ | ઈતિ છે
છે અથ થેયે જડા બે છે
શ્રી શત્રુંજય મંડાણ, રિસહ જિણેસર દેવ છેસુર નર વિદ્યાધર, સારે જેહની સેવ એ સિદ્ધાચલ શિખરે, સહાકર શગાર શ્રી નાભિ નરેસર, મરૂદેવીનો મલ્હાર છે ૧ છે એ તીરથ જાણી, જિન ત્રેવીશ ઉદાર છે એક નેમ વિના સવિ, રામવસરયા સુખકાર છે ગિરિ કંડણે આવી, પહેતા ગઢ ગિરનાર છે ચિત્રી પુનમ દિને, તે વ૬ જયકાર ૨ જ્ઞાતા ધમ કથાગે, અંતગડ સુત્ર મઝાર છે સિદ્ધાચલ સીદ્ધા, બોલ્યા બહુ અણગાર છે. તે માટે એ ગિરિ, સવિ તીરથ શિરદાર છે જિણ ભેટ થાવે, સુખ સંપત્તિ વિસ્તાર છે ૩ | ગોમુખ ચકકેસરી,
For Private And Personal Use Only