________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે ચિત્રી પુનમને અપૂર્વ મહિમા છે
અનુક્રમે નવપદજીની ઓલ પછી સૈત્રી પુનમને દિવસ આવે છે. સર્વ પુર્ણિમાં મધ્યે રૌત્રી પુનમ અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનારી છે. જે માટે શ્રી વિમલાચલતીર્થને વિષે અનેક છે જેવા કે વિદ્યાધરો ચક્રવર્તિ આદિક મહેતા પુરૂષ સિદ્ધિપદને પામ્યા છે. શ્રીરૂષભદેવ સ્વામીના બે પુત્ર નમિ અને વિનમિ મેક્ષગતિ પામ્યા છે તથા તેજ દિવસે રૂષભદેવ સ્વામીના પૌત્ર અને ભરત ચક્રવતિના પુત્ર પ્રથમ ગણધર શ્રી પુંડરીકનામેગણધર પાંચ કેડી સાધુઓના પરિવારે કરીને સહિત મેલે પહોંચ્યા છે. ઈત્યાદિક અનેક ભવ્ય છે આ દિવસનું આરાધન કરી સિદ્ધિ પદને પામેલા હોવાથી આ ચૈત્રી પુનમના દિવસ ઉત્તમ જાણી તેનું અવશ્ય આરાધન કરવું. તે દિવસે ઉપવાસદિક તપ કરી, દેવ ગુરૂને વંદના સેવા ભક્તિપૂર્વક બહુમાને કરી દેવવંદન વિગેરે વિધિ કર. તે દર વરસ સુધી તે તિથિનું આરાધના કરવાથી સર્વ દુ:ખનો નાશ થઈ પરમ ઉત્કૃષ્ટ પદ એટલે મેક્ષ પદ મેળવી શકાય છે. માટે અવશ્ય એ તિથિનું આરાધન કરવાને માટે અહીં નીચેની શ્રી જ્ઞાન વિમલસૂરિશ્વરજી રચિત દેવ વાંદવાની વિધિ વિગેરે મુકવામાં આવે છે તે પ્રમાણે અવશ્ય દેવ વાંદવા. છે અથ શ્રીશાન વિમલસૂરિ કૃત ચિત્રી પુનમના
દેવવંદન પ્રારંભ. | ( તિહાં પ્રથમ વિધિ લખીએ છીએ)
પ્રથમ પ્રતિમાં ચાર માંડી તથા મુખ્ય હેય તે મુખ માંડી, તિહાં પ્રથમ ટીકી દશ કરવી, કૂલના હારે દશ, અગરબત્તી દશવાર ઊખેવવી, દશ દીવેટને દીવો કરે છે દશ વાર
For Private And Personal Use Only