________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૧
ઘંટ વગાડ, દશ વાર ચામર વિંજવા, દશ સાથીયા ચોખાના કરવા, જેટલી જાતિનાં ફળ મળે તે સર્વ જાતિનાં પ્રત્યેકે દશ દશ મૂકવાં, સોપારી પ્રમુખ સર્વ દશ દશ મુકવાં, નૈવેદ્ય મળે સાકરીયા ચણા તથા એલચીપાક દ્રાખ; ખારેક શિગડાં, નિબજાં, પીસ્તા, બદામાદિ મેવા જે જાતિના મળે, તે સવ જાતિના પ્રત્યેક દશ દશ વાનાં કવાં. અખીયાણું ગોધૂમ શેર ટાણું, લીલા નાળિયેર ચાર અને પાંચમું નાળીયેર બાજોઠ નીચે મુકવા ઈત્યાદિક વિધિ મેળવીને દેવ વાંદવા પછી શ્રી સિદ્ધાચલજીનાં એકવીશ નામ લઈએ તે નામ લખીયે છીયે, ૧ શ્રી શત્રુંજય. | ૮ શ્રીપદ
૧૫ શ્રી મહાપ ૨ શ્રી પુંડરિક. | ૯ શ્રી પર્વતેદ્ર ! ૧૬ શ્રી પૃથ્વી પીઠ ૩ શ્રી સિદ્ધક્ષેત્ર. | ૧૦ શ્રી મહાતીર્થ ! ૧૭ શ્રી સુભદ્ર ૪ શ્રી વિમલાચલ ! ૧૧ શ્રી શાશ્વત પર્વત | ૧૮ શ્રી કૈલાશ ૫ શ્રી સુરગિરિ | ૧૨ શ્રી દઢશક્તિ ૧૯ શ્રી પાતાલ મૂલ ૬ શ્રી મહાગિરિ | ૧૩ શ્રી મુક્તિ નિલય | ૨૦ શ્રી અકર્મક ૭ શ્રી પુણ્યરાશિ | ૧૪ શ્રી પુષ્પદંત | ૨૧ શ્રી સર્વકામદ
એ પ્રમાણે એકવીશ નામ લઈએ.
પ્રથમ ત્યવંદન આદીશ્વર અરિહંત દેવ, અવિનાશી અમલ છે અક્ષય સરૂપીને અનુપ, અતિશય ગુણ વિમલ ! મંગલ કમળા કેલી વાસ, વાસવ નિત્ય પૂજિત છે તુઝ સેવા સહકાર વર, કરતાં કલ કુંજિત છે યોજિત યુગ આદિ જિણે એ, સકલ કલા વિજ્ઞાન શ્રી જ્ઞાનવિમલ સૂરિ ગુણ તણે, અનુપમ નિધિ ભગવાન છે ૧ | ઇતિ છે
For Private And Personal Use Only