________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અથ દેવવંદનને ત્રીજો છેડો પ્રારંભ છે છે એ ત્રીજા જોડામાં ત્રીશ ત્રીશ વાનાં હોવવાં
છે અથ મૈત્યવંદન ત્રણ લિખ્યતે |
આદીશ્વર જિનરાયને, પહેલે જે ગણધાર પુંડરિક નામે થયે, જે ભવિ જન સુખકાર છે અત્રી પુનમને દિને, કેવલસિરિ પામી છે ઇણે ગિરિ તેહથી પુંડરિક, ગિરિ અભિધા પામી છે પંચ કેડિ મુનિશું કહ્યા એ, કરી અનશન શિવ ઠામ છે જ્ઞાનવિમલ સુરિ તેહના, પય પ્રણમે અભિરામ. ૧ |
છે અથ બીજું મૈત્યવંદન છે
જાઈ જુઈ માલતી, ડમરે ને મરો | ચંપક કેતકી, કુદ જાતિ. જસ પરિમલ ગિફ છે બોલસિરિ જાસુદ વેલી, વાલે મદાર છે સુરભિનાગ પુન્નાગ અશક, વળી વિવિધ પ્રકાર છે ગ્રંથિમ વેઢિમ ચઉવિધ એ, ચાર રચી વર માલ છે નય કહે શ્રી જિન પુજતએ, ત્રી દિન મંગલમાલ. ૨
છે અથ ત્રીજું સત્યવંદન ચૈત્રી પુનમને દિને, જે ઈણે ગિરિ આવે છે આઠ સત્તર બહૂ ભેદશું, જે ભક્તિ રચાવે છે આદીશ્વર અરિહંતની, તસ સધલાં કમ દૂર લે છે સપદ મલે, ભાંજે ભાવ ભર્યું છેઈહ ભવ પરભવ ભવે ભવે. એ, રૂદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કે જ્ઞાનવિમલ ગુણ મણિ તણ, ત્રિભુવન તિલક સમાન. ૩છે ઈતિ છે
For Private And Personal Use Only