________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અથે ત્રણ ચૈત્યવંદન વિખ્યાત છે - શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરિકગિરિ સાચો વિમલાચલ ને તીર્થરાજ, જસ મહિમા જાચો છે મુક્તિ નિલય શતકુટ નામ, પુષ્પદત ભણું જે છે મહાપતાને સહસ્ત્રપત્ર, ગિરિરાજ કહીજે છે ઈત્યાદિક બહુ ભાંતિ શું એનું નામ જ નિરધાર રે ધીરવિમલ કવિરાજન, શિષ્ય કહે સુખકાર. ૧ છે
' અથ દ્વિતીય ચૈત્યવંદન રજત કનક મણિ જડિતનાં, ભૂષણ વિરચા છે તિલક મુકુટ કુંડલ યુગલ, બેહેરખા બનાવે છે રૂચિર તિ મેતિ તણા, કંઠે હવે હાર છે કંદોરો શ્રીફલ કરે, આપીને સાર છે એણિ પરે બહુવિધ ભૂષણે, શોભાવે જિન દેહ જ્ઞાનવિમલ કહે તેહને, શિવવધુ વરે ધરી નેહ. છે ર છે
છે અથ તૃતીય ચિત્યવંદન પ્રેમે પ્રણ પ્રથમ દેવ, શત્રુંજય ગિરિ મંડન કે ભવિયણ મન આનંદ કરણે, દુઃખ દેહગ ખંડણ છે. સુર નર કિન્નર નમે તુજ, ભગતિશું પાયા ને પાપ પંક ફેડે, સમત્વ પ્રભુ ત્રિભુવન રાયા છે. જ્ઞાનવિમલ પ્રભુ તુમ તણે, ચરણે શરણે રાખે છે કર જોડીને વિનવે, મુક્તિ માર્ગ મુજ દાબ. ૩ !
For Private And Personal Use Only