________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯
સુખકારી છે જિમ લહે શિવ નારી, કર્મ મલ દ્દરે ડારી છે ૧ મે વર કેવલનાણી, વિશ્વના ભાવ જાણું છે શુચિ ગુણ ગણ ખાણી, શુદ્ધ સત્તા પ્રમાણે છે ત્રિભુવનમાં ગવાણ, કીર્તિ કાંતા વખાણી છે તે જિન ભવિ પ્રાણી, વદીયે ભાવ આણી છે. ૨ ! આગમની વાણી, સાત નયથી વખાણું નવતત્ત્વ રાણી, દ્રવ્ય ષટમાં પ્રમાણ છે સગ ભંગ ભરાણ, ચાર અનુચોગે જાણી ! ધન્ય તાસ કમાણી, જે ભણે ભાવ આણી છે ૩ છે એકાદશી સારી, મૃગશીર્ષે વિચારી કરે જે નર નારી, શુદ્ધ સમ્યકત્વ ધારી તસ વિદન વિદારી, દેવી ગંધારી સારી છે પવિજયને ભારી, આપજે લચ્છી પ્યારી છે કે છે ઈતિ છે
છે અથ સ્તવન લિખતે ! ( મારા મહેલા ઉપર મેહ ઝબુકે વીજલી, મારા લાલ, એ દેશી )
પરમરૂપ નિરંજન, જનમનરંણે છે લલના છે ભકિત વચ્છલ ભગવત, તું ભવ ભય ભંજણે છે લ0 છે જગત જંતુ હિતકારક, તારક ગધણું, એ લo | તુજ પદ પંકજ સેવ, હેવ મુજને ઘણી છે લ૦ ૧ ૧ મે આવ્યો રાજ હજૂર, પૂરવ ભગતિ ભરે છે લ૦ છે આપ સેવના આપ, પાપ જિમ સવિ ટલે કે લ છે તુમ સરિખા મહારાજ, મેહેર જે નહીં કરે છે લો છે તે અમ સરીખા જીવન, કારજ કીમ સરે છે લ છે ૨ જગતારક જિનરાજ, બિરૂદ છે તુમ તણે છે લ0 છે આપ સમકિત દાન, પરાયા મત ગણે છે લ૦ | સમરથ જાણી દેવ, સેવના મેં કરી છે લ છે તું હિજ છે સમરથ, તરણું તારણું તરી છે લ છે ૩ છે મૃગશિર શિત એકાદશી, ધ્યાન શુકલ ધરી છે લ૦ છે ઘાતિકરમ કરી અંતકે, કેવલ શ્રી વરી લે છે
ગ નિસ્તારણ કાર, તીરથ થાપીયો છે લ૦ આતમ સતા ધર્મ, ભવ્યને આપી છે લo ૪ | અમલા કિમ આજ
For Private And Personal Use Only