________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
પાડયા. તેથી તે વિષકન્યાં થઈ છે. એને એવુ કર્મ ઉદય આવ્યું છે, કે ભરતાર એનું મુખ પણ ન જુએ, કની ગતિ વિચિત્ર છે. તેણે પાતે પૂર્વ ભવમાં કરેલાં પાપ જ તે ભાગવે છે, તેથી તે દુ:ખી થઈ છે. ’
((
ઉપર પ્રમાણેના પુંડરિક ગણધરના વચને સાંભળીને તે કન્યાની માતાએ કહ્યુ કે ભરતારના વિરહથી પીડાએલી એ આજે વૃક્ષની ડાળને વિષે ફ્રાંસા ખાઈને મરતી હતી, તેને ફ્રાંસામાંથી બચાવીને હુ' આપની પાસે લાવી છું; માટે આપ એને સવ દુ:ખથી મૂકાવનારી દીક્ષા આપે.
તે વખતે ગણધર મહારાજે કહ્યુ કે “ આ તારી પુત્રી દીક્ષા લેવાને અયેાગ્ય છે. '' ત્યારે માતાએ કહ્યુ કે “ હે કૃપાળુ મહારાજ ! એને માટે જે યોગ્ય ધમ હોય તે બતાવેા. - તે વખતે ગુરુએ કહ્યું કે “ એને ચૈત્રી પુનમની આરાધના કરાવા તે તેનાં અશુભ કર્મના નાશ થાય. ” તે વખતે કન્યાએ કહ્યું કે “ મહારાજ ! તમા મને એની આરાધનાને વિધિ બતાવા
r
cr
તે વખતે ગણધર મહારાજે કહ્યુ કે “ ચૈત્ર સુદ પુનમના દિવસે શુભ ભાવથી ઉપવાસ કરવા, ભગવતના દેરાસરે જઈને તેમની પૂજા કરવી, સ્નાત્ર મહાત્સવ કરવા. સવ દેરાસરે વંદન કરવું, ગુરુની પાસે ચૈત્રી પુનમનુ' વ્યાખ્યાન સાંભળવું, દીનહીન જનાને દાન આપવું, શીયલ પાળવું. જીવની રક્ષા કરવી, મેાતીથી અથવા ચાવલથી પાટ ઉપર વિમલગિરિની સ્થાપના કરવી. ગુરુની પાસે પાંચે શસ્તવે દેવ વાંદવા, શ, વીશ, ત્રીશ, ચાલીશ ને પચ્ચાસ લેાગસ્સના ક્રાઉસગ્ગ કરવા.. સ્તવન કહેવા, એ ટટ
For Private And Personal Use Only