________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
વૈરાગ્યમય ધર્મોપદેશ આપ્યા. તે સાંભળીને ભરત રાજાએ શ્રાવક ધર્મ સ્વીકાર્યાં. તે વખતે ભરત રાજાના પુત્ર ઋષભસેન જેમનુ નામ પુડરિક હતુ. તેમણે ઘણાં પરિવાર સાથે પ્રભુ આગળ ચારિત્ર લો', પ્રભુએ ચતુવિધિ સઘની સ્થાપના કરી. તે વખતે પ્રભુએ ૮૪ ગણધરો સ્થાપ્યાં તેમાં પુંડરિકજીને પ્રથમ ગણધર સ્થાપ્યાં.
શુદ્ધ ચારિત્રનુ પાલન કરતાં શ્રી પુડરિક ગણધર પ્રભુની સાથે વિચરે છે. કેટલાંક સમય પછી ભગવાન પરિવાર સાથે શ્રી સિદ્ધાચલ તીને વિષે રાયણ વૃક્ષ તલે સમેાસર્યા. ઈન્દ્રાદિક વંદન કરવા આવ્યાં. તે વખતે પ્રભુએ તેમની તથા પુ'ડરિક મુનિ રાજાની આગળ શ્રી શત્રુંજ્ય તીને! મહિમા કહ્યો. તેમજ આ તી ઉપર પુડિક ગણધરને મેક્ષ મળશે એમ જણાવીને કહ્યું કે હે ભવ્ય જીવે ! આ તીથ' અનાદિ કાળનું શાશ્વતુ છે. અહીં અનેક તીથંકરે!ને અનતા મુનીશ્વરા ઘાતી કર્મોને ક્ષય કરી સિદ્ધિ પામ્યા છે, તેમજ પામશે, અભવ્ય જીવે. તે પ્રાયે આ તીને નજરે પણ જોતાં નથી. વળી આ અવસર્પિણીમાં એ તી પુરિગીરી નામથી વિશેષ પ્રસિદ્ધિ પામશે, આ પ્રમાણે તીના મહિમા કહીને પ્રભુએ અન્યત્ર વિહાર કર્યા.
*
હવે એકવાર પુ·ડરિક ગણધર પાંચ કાડી સાધુના રિવાર સાથે ગામેગામ વિહાર કરતાં સાર દેશમાં આવ્યાં. તે વખતે તેમને વાંધવાને રાજકિ ધણાં લૈકા આવ્યાં. વાંદીને ઉચિત આસને સૌ બેઠાં, તે વખતે ગણુધર મહારાજાએ ધર્મોદેશના આપી. તે વખતે કાઈક ચિ'તાતુર સ્ત્રી પોતાની દુ:ખા વિધવા પુત્રીતે ત્યાં લઈને આવી, ગણધર માહારાજને નમસ્કાર કરીતે, “ પેાતાની પુત્રીએ એવું યુ" પાપ ક્રમ કર્યુ હશે કે
For Private And Personal Use Only