________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ૌત્રી પુનમની કથા तीथराज नमस्कृत्य, श्री सिद्धाचल संबकम् । चैत्रशुक्ल पूर्णिमायाः, व्याख्यान क्रियते मया । १॥
અર્થ:- શ્રી સિદ્ધાચલ નામનાં તીર્થરાજને નમસ્કાર કરીને ચત્ર શુક્લ (સુદ) પુણિમા - પૂનમનું વ્યાખ્યાન હું
સર્વ પુનમની અંદર સ્ત્રી પુનમ ઘણુ પુન્યને વધારનાર છે. કારણ કે શ્રી સિદ્ધાચલ તીથને વિષે અનેક વિવાઘ તથા ચક્રવતી આદિ મહાપુરૂષે આ તિથિએ સિદ્ધિ પામ્યા છે. પ્રથમ તીર્થ પતિ શ્રી ઋષભદેવના નસિવિનમિ નામના બે પુત્રો મોક્ષે ગયા છે.
આ કારણથી ચૈત્રી પુનમને દિવસ સવથી મેટો કહ્યો છે. આથી આ દિવસને ઉત્તમ પર્વ સમાન જાણીને તેનું આરાધન કરવું. , પ્રથમ નમિ-વિનમિને સંબધ આ પ્રમાણે.
નમિ-વિનમિ શ્રી ઋષભદેવના પુત્રો હતાં. ઋષભદેવ ભગવાને જયારે દીક્ષા લીધી ત્યારે મોટા પુત્ર ભરતને અધ્યાનું રાજય, નાના પુત્ર બાહુબલિને તક્ષશિલાનું રાજય ને બીજા પુત્રને પણ યથાગ્ય રાજય વહેચી આપ્યું આ વખતે નમિ-વિનમિ કાઈ કામ પ્રસંગે બહાર દૂર-દેશાંતેર ગયા હતાં. તેથી તેમને રાજયને ભાગ આપવાનું રહી ગયો તેઓ જ્યારે પરદેશથી પાછા આવ્યા ત્યારે ભગવાનને નહીં જેવાથી ભારતને પુછયું કે, “આપણું પિતા ક્યાં ગયા છે. ? જવાબમાં ભારતે
For Private And Personal Use Only