________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
છે અથ પતિ શ્રી રૂપવિજયજી કૃત મૌન . એકાદશીના દેવવદન પ્રારંભ
છે તત્ર પ્રથમ તવંદન | નગર ગજપુર, પુરંદર પર, શોભિયા અતિ જિત્વર છે ગજવાજિ રથ વર, કટિ કલિત, ઇંદિરાભૂત મંદિર છે નરનાથ બત્રીસ, સહસ સેવિત, ચરણપંકજ સુખકરે છે. સુર અસુર વ્યંતર નાથ પૂજિત, નમે શ્રી અર જિનવરં ૧ અસરા સમ, રૂપ અદભુત, કલા યૌવન, ગુણ ભરી છે એક લાખ બાણુ, સહસ ઉપર. સોહિએ, અંતેહરી છે ચોરાશી લખ ગજ, વાજી ચંદન, કોટિ છનું, ભટવર છે સુર અo ર છે સગ પહિંદી, ગએગિંદી, ચઉદ રહ્યું, શભિત છે નવ નિધાના–ધિપતિ નાકી, ભકિતભાવ, બ્રતિર્નત છે કેટ છનું, ગ્રામ નાયક, શકલ શત્રુ, વિજિત્વર છે સુર અo ૩ ૫ સહસ અષ્ટોત્તર સુલંછન, લક્ષિત, કનક
છવિ છે ચિન્હનંદાવત્ત ભિત, સ્વપ્રભા નિજિતરવિ છે ચક્રિ સપ્તમ, ભુક્ત ભેગી, અષ્ટાદશ, જિનવર સુર અo | ૪ | લોકાંતિકામર, બોધિત, જિન, ત્યકત રાજ્ય, રમભર છે મૃગશિર એકાદશી, શુકલપક્ષે. ગ્રહિત સંયમ, સુખકર છે અરનાથ પ્રભુ પદ, પદ્ય સેવન, શુદ્ધ રૂપ સુખાકરે છે સુર અo ૫
વિધિ પછી ચૈત્યવંદન, પછી નમુત્થણું. જયવીરાય અર્ધા કહી ખમાસમણ દઈને ચૈત્યવંદન કરવું તે કહે છે.
છે અથ સત્યવંદન વિખ્યાત છે રાય સુદર્શન કુલ નભે, નુતન દિનમણું રૂપ છે દેવી માતા માતા જનમિયો, નમે સુરાસુર ભૂપ ૫ ૧ ૫ કુમાર રાજ્ય ચક્રિપણે, ભોગવી ભાગ ઉદાર છે શઠે સહુસ વર્ષ પછી. લોયે પ્રભુ
For Private And Personal Use Only