________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય સુખ ભોગવતે તે કાળ પસાર કરે છે.
સમુદ્રદત્ત શેઠે પુરાની ગ્યતા જોઈને તેને ઘરને ભાર સૌો અને પોતે સામાયિક, પ્રતિક્રમણાદિ ધર્મ કાર્ય કરવામાં સાવધાન થયા અને અનશન કરી મરણ પામી દેવલોમાં ગયા. ત્યારપછી સુવ્રત શેઠ અગિયાર કોડ ધનના માલિક થયાં, લોકોમાં પણ માનનીય થયાં.
એક વખત તે નગરના ઉદ્યાનમાં શીલસુંદર નામે ચાર જ્ઞાની આચાર્ય પધાર્યા. વનપાલકે વધામણી આપવાથી રાજા પરિવાર સાથે, ગુરુને વાંદવા ગયો. તે વખતે સુવ્રત શેઠ પણ ગુરુને વાંદવા આવ્યાં. આચાર્યશ્રીએ સભા આગળ ધર્મોપદેશ આપ્યો. તેમાં મૌન એકાદશીનું મહાગ્ય જણાવ્યું. મૌન એકાદશીન તપની હકીકત સાંભળી સુવ્રત શેઠને તેને વિચાર કરતાં જાતિ સ્મરણ જ્ઞાન ઉપવું. તેથી પોતે દેવભવના પૂર્વભવમાં આ તિથિની આરાધના કરી તેથી દેવ થયા. ત્યાંથી
વી અહીં સુવત શેઠ થે એમ જાર્યું. આ પ્રમાણે પોતાનો પૂર્વભવ જાણુને ઉભા થઈને બે હાથ જોડીને સુવ્રત શેઠે ગુરને કહ્યું કે, “મારે અંગીકાર કરવા યોગ્ય ધર્મ જણાવે.” તે વખતે ગુરુએ પણ સભા સમક્ષ સુવ્રત શેઠને પૂર્વભવ કહ્યો. પછી કહ્યું કે તમે પૂર્વભવમાં માન એકાદશીનું તપ કર્યું તેથી આ ભવમાં આવી ઋદ્ધિ પામ્યા છે અને હવે પણ તે જ તપ કરે જેથી મોક્ષના સુખ પણ મળશે.
શેઠે પણ ભાવપૂર્વક કુટુંબ સહિત મૌન એકાદશીનું વ્રત ગ્રહણ કર્યું. મૌન અગિયારશને દિવસે શેઠ ઉપવાસમાં મૌન રહે છે. એવું જાણવાથી ચાર લોકો તે દિવસે શેઠને ઘેર ચોરી કરવા આવ્યાં. ચોરેને જેવા છતાં શેઠ તે મૌન જ રહ્યાં અને
For Private And Personal Use Only