________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
હું તેની સામે જ નથી તે તે દેશને લૂંટશે, તેથી લેકને પીડા થશે. તેમ જ ધમની નિદા થશે ને સામે જાઊં તે નિયમને ભંગ થાય છે."
રાજાના વચને સાંભળી ગુરુએ કહ્યું કે, “તમે લગાર પણ ચિંતા કરશો નહીં કારણ કે તમારે આરાધેલો ધર્મ જ તમને સહાય કરશે. આ પ્રમાણે રાજાને આશ્વાસન આપી પદ્માસન કરીને બેઠેલાં ગુરુ કાંઈક ધ્યાન કરવા લાગ્યા. એક મુહૂર્ત પછી આકાશ માગે સુતેલા મનુષ્ય સાથે એક પલંગ ગુરુ પાસે આવ્યો. આ પલંગ કેને છે? એવો રાજાએ પ્રશ્ન કર્યો. ત્યારે ગુરએ સત્ય જણાવ્યું, તેવામાં ઊંઘમાંથી એકદમ જાગેલો તે ગિઝનીને. રાજા વિચારવા લાગ્યો કે “તે મારું સ્થાન ક્યાં? સૈન્ય ક્યાં? આ ધ્યાન કરનાર કોણ? આ રાજા કેરું? વિચારમાં પડેલા તેને ગુરુએ કહ્યું કે “હે શકેશ ! (શક જાતિના લશ્કરને અધિપતિ હેવાથી) શે વિચાર કરે છે? પૃથ્વી ઉપર પિતાના ધર્મનું એક છત્રે રાજ્ય કરતાં તે રાજાને દેવો પણ સહાય કરે છે, તે ધર્મમા ગુર્જરેશ્વરના શરણને તમે અગીકાર કરે.”
સુરીશ્વરના ઉપરના વચને સાંભળી નિઃસહાય તે ગિઝનીપતિએ ભય, ચિના અને લજ્જાથી સુરીશ્વરને પ્રણામ કરીને કુમારપાળને પ્રણામ કર્યો. પછી કહ્યું કે, “હે રાજન ! મારો અપરાધ ક્ષમા કરે. હથી હું તમારી સાથે કાયમની સુલેહ સબ્ધિ કરું છું. મારા જીવનનું રક્ષણ કરીને ગ–છપાલક (જગતના જીના પાળનાર) એવું તમારે બિરૂદ સાચું કરે. પ્રથમ પણ તમારું પરાક્રમ મેં સાંભળ્યું હતું, છતાં હું તે ભૂલીને અહીં આવ્યા. હવેથી કદાપી તમારી આજ્ઞા એળગીશ નહિ. તમારું કલ્યાણ થાઓ. મને મારા સ્થાને પહોંચાડવા કૃપા કરે.”
For Private And Personal Use Only