________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
તે પ્રસ'ગે દેવોએ સમવસરણની રચના કરી તે વખતે ઈદ્રભૂતિ વગેરે અગિયાર ગણધરો થયાં. ચતુર્વિધ સધની સ્થાપના કરી. ત્યાર પછી ત્રીશ વર્ષ સુધી વપણે વિચરીને છેલું ચામાસું પાવાપુરીમાં હસ્તિપાલ રાજાની સભામાં કર્યુ ત્યાં પોતાનું અલ્પ આયુષ્ય જાણીને અંતકાલ વખતે પ્રભુએ સાલ પહેાર સુધી દેશના દીધી.
તે વખતે પુણ્યપાલ નામે રાજા ત્યાં આવ્યા. તેણે પુછ્યું કે, “ હે ભગવંત મે આજે આઠ સ્વપ્ન જોયાં તે સ્વપ્નાને અથ મને કહે, ' તે વખતે પ્રભુએ તે આઠ સ્વપ્નાના ભાવા સમજાણ્યેા. તેમાં આ પાંચમા આરામાં કેવી સ્થિતિ પ્રવતશે તેનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યુ,
તે વખતે ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું કે આપના નિર્વાણ પછી શું થશે તે જણાવેા. તે વખતે ભગવાને પેાતાની પાર્ટ સુધર્મા સ્વામી થશે. તે પછી જખૂસ્વામી, તે પછી પ્રભવસ્વામી, તેમની પાટે સય્ય'ભવસાર, તે પછી યશેાભદ્રસુરિ વગેરેથી માંડીને આય મહાગિરિજી સુધી પર‘પરા જણાવી, બીજા પણ અનેક જાતના પાંચમા આરામાં બનનારા બનાવા તથા છેવટે લકીનું સ્વરૂપ વિસ્તારથી જણુાવ્યુ,
હવે પ્રભુએ પેાતાના મેાક્ષાગમન કાલ નજીક જાણીને તથા ગૌતમસ્વામીના પાતાના ઉપર ઘણો સ્નેહ છે. એમ જાણીને પાસેના ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણ રહે છે, તેને પ્રતિભેાધ કરવાને ગૌતમસ્વામીને આજ્ઞા આપી મેલ્યા.
પ્રભુ શ્રી મહાવીરસ્વામી ૩૦ વર્ષાં ગૃહસ્થાવાસમાં, સાડાબાર વર્ષી, છદ્મસ્થપણામાં ૩૦ વર્ષી દેવલી અવસ્થામાં એમ સ મળીને કુલ માંતેર વર્ષાદિક આયુષ્ય પુર' કરીને આસા વદ અમાવાસ્યાને દિવસે પલાંઠીવાળીને એટા, તે વખતે ત્યાં આવેલા શક્રેન્દ્રે કહ્યુ કે,
For Private And Personal Use Only