________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
કરે છે, તેનું સ્વરૂપ જણાવે.
તે વખતે આ સુહસ્તીસુરિએ સ’પ્રત્તિરાજાને દિવાળી પર્વની કથા આ પ્રમાણે કહીઃ—
""
tr
“ ભરતક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાની ત્રિસલા રાણીની કુખમાં શ્રી વીર વધ માનસ્વામીને દેવે લાવીને મૂક્યાં તે વખતે રાણીએ ચૈાદ મેટા સ્વપ્ન જોયાં. ચૈત્ર સુદ્ર તેરસે ભગવાન જન્મ્યાં. ઈન્દ્રો સહિત દેવાએ જન્માત્સવ કર્યા. પ્રભુ જ્યારથી ગર્ભોમાં ઉપન્યા ત્યારથી સિદ્ધા રાજાને ત્યાં ધન-ધાન્યાક્રિકની વૃદ્ધિ થવાથી વર્ધમાન એવું તેમનું નામ પાડયુ. પ્રભુએ ઘેાર ઉપસંગેŕ સહન કર્યાં, તેથી દેવાએ મહાવીર એવું નામ પાડયુ. અનુક્રમે યૌવન પામી જશેદા નામે રાજ-કન્યા પરણ્યાં. સુદર્શના નામે એક પુત્રી તેમને થઈ. તેમને ન દિવન નામે મેટા ભાઈ હતાં.
જ્યારે ભગવાન અઠ્ઠાવીશ વર્ષોંના થયાં ત્યારે તેમનાં માત – પિતા મરણ પામ્યાં. ભગવાન ગભમાં હતાં ત્યારે તેમણે એવા અભિગ્રહ કર્યો હતો કે માત – પિતા જીવતા હશે ત્યાં સુધી ચારિત્ર લેશું નહી. એ અભિગ્રહ પૂરા થવાથી, મોટા ભાઈનાં આગ્રહથી એ વર્ષ ધરવાસમાં રહ્યાં. તે વખતે કાંતિક દેવાએ - હે ભગવન્ ! ધર્મ”—તી પ્રવર્તાવા એમ પ્રાથના કરી.
'
<<
પ્રભુએ સવત્સરી દાન આપી કારતક વદ ૧૦ ને દિવસે દીક્ષા લીધી. તે વખતે તેમને ચેાથુ' મન:પર્યવ જ્ઞાન ઉપન્યુ દીક્ષા લીધા પછી સાડાબાર વર્ષ સુધી તપ કર્યુ. તે દરમિયાન તેમણે અનેક ધેાર ઉપસર્ગો સહન કર્યાં. ત્યાર પછી ઋજુવાલિકા નદીનાં તીરે શુક્લ ધ્યાન ધ્યાવતાં તેમને કેવલજ્ઞાન ઉપન્યું. તે વૈશાખ વદ ૧૦ ને દિવસ હતા.
For Private And Personal Use Only