________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
આનાથી સુખ, ” તમારી પરી
મારા સામે કેમ બેલે છે? તે વખતે તે સ્ત્રી પણ બેલી કેતમારે બાપ પાપી છે, આથી કેપેલા શેઠે તેણીને પથરો માર્યો. મર્મ સ્થાને વાગવાથી તે સુંદરી મરણ પામી. ત્યાંથી મરીને તે સુંદરી તમારી ગુણમંજરી નામે પુત્રી થઈ છે, પુર્વભવમાં જ્ઞાનની વિરાધના કરવાથી તે આ ભવમાં મુંગી અને રોગી થઈ છે માટે જ કહ્યું છે કે કરેલાં કર્મોને ભોગવ્યા સિવાય નાશ થ નથી.”
ગુરુને ઉપદેશ સાંભળીને ગુણમંજરીને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તેણે ગુરુએ ક્યા પ્રમાણને પિતાને પૂર્વભવ જોયે. તેથી ગુરુને કહ્યું કે, “હે ગુરુજી ! તમારે કહેવું સાચું છે.” ત્યારપછી શેઠે ગુરુને પૂછયું કે, “મારી પુત્રી નીરોગી થાય તે કોઈ ઉપાય જણાવે." ત્યારે ગુરુએ કહ્યું કે, “જ્ઞાનની આરાધનાથી સુખની પ્રાપ્તિ અને દુ:ખને નાશ થાય છે માટે આ જ્ઞાનપીસમી અથવા ભાગ્ય પચમીની આરાધના કરવાથી તેના રોગો નાશ પામશે અને સુખી થશે.” આ પર્વની આરાધના આ પ્રમાણે કરવી- .
કારતક માસની સુદ પંચમીએ વિધિપૂર્વક ઉપવાસ કરે, ઉંચા આસને પુસ્તકાદિજ્ઞાનને સ્થાપન કરી, તેની સુગધીદાર પુષ્પ તથા વાસક્ષેપથી પૂજા કરવી. ધૂપ કર, પાંચ દિવેટને દિપક કર. પાંચ વર્ણના ધાન્ય, પાંચ પ્રકારના પકવાન તથા પાંચ જાતિના ફળો મુકીને એકાવન સાથીયા કરવા. “નમે નાણસ' એ પદની ૨૦ નવકારવાળી ગણવી, જ્ઞાનનું ચિત્યવદન કરવું તથા જ્ઞાનની આરાધના માટે પ૧ લેગસરાને કાઉસગ્ન કર, આ પ્રમાણે જાવજછવ સુધી કારતક સુદ પાંચમની આરાધના કરવી. બીજી રીત એવી પણ છે કે કારતક સુદ પાંચમથી ભાભી દરેક માસની સુદ પાંચમે ઉપરની વિધિ કરી. એ પ્રમાણે પાંચ
For Private And Personal Use Only