________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિતસેન રાજ
વરદા એક
કાણું
વરસ અને પાંચ માસ કરે તે આ તપ પૂરો થાય. આ દિવસે પષધ કર્યો હોય તે પારણાને દિવસે વિધિ કરવી. તપ પૂરો થાય ત્યારે યથાશક્તિ પાંચ જ્ઞાનનું ઉદ્યાપન (ઉજમણું) કરવું.” ગુરુના વચન સાંભળી ગુણમંજરીએ જ્ઞાન પંચમીનું આરાધન કરવાનું ગુરુ પાસે સ્વીકાર્યું, અને તેણે ત્યારે પછી તેનું વિધિપૂર્વક પાલન કર્યું.
તે વખતે અજિતસેન રાજાએ પણ ગુરુ મહારાજને પૂછયું કે, “હે ગુરુ મહારાજ ! આ મારો પુત્ર વરદત્ત એક અક્ષર પણ ભણી શકતો નથી તથા કોઢના રોગથી પીડાય છે તેનું શું કારણ હશે તે કૃપા કરી જણાવે." ગુરુ મહારાજે પણ કહ્યું કે હે રાજન ! તમારા પુત્રની આવી દશા શાથી થઈ તે માટે તેને પૂર્વભવ સાંભળ
આ જંબૂદીપમાં ભરતક્ષેત્રમાં શ્રીપુર નામે નગરમાં વસુદેવ નામે શેઠ રહેતા હતા, તેને વસુસાર અને વસુદેવ નામે બે પુત્ર હતા. યુવાવસ્થામાં આવેલા તે બન્ને એકવાર કીડા કરવાને વનમાં ગયા. ત્યાં શ્રી મુનિસુન્દર નામના સુરીશ્વરને જોઈને તે બનેએ તેમને વંદન કર્યું. ગુરુએ પણ તેમને ધર્મોપદેશ આપ્યો. તેમાં આ દારિક શરીરની નશ્વરતા (નાશ પામવાપણું) જણાવી, આવી નાશ પામનારી કાયાથી ધર્મ સાધી લે તે જ એક સાર છે.”
ગુરુની દેશનાથી બેધ પામીને તે બને ભાઈઓએ આજ્ઞા લઈ ચારિત્ર ગ્રહણ કર્યું. તેમાં નાનો ભાઈ વસુદેવ બુદ્ધિશાળી હેવાથી ચારિત્રનું સુંદર રીતે પાલન કરતા ઘણું સિદ્ધાન્તના પારગામી થયા. એગ્ય જાણીને ગુરુએ પણ તેમને આચાર્યપદ આપ્યું. વસુદેવસૂરિ દરરોજ પાંચસો સાધુઓને વાચના
જીવન જીરુએ પણ જણા સિંહાસન
આપતા વસુદેવસૂરિ
For Private And Personal Use Only