________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
ચઉ અઠે દસ દાય જિતને સ્તવે, દક્ષિણ-પશ્ચિણ ઉત્તરપૂરવે; સ`ભવ આદિ અષ્ટાપદ ગિરિયે વલી, જે ગાતમ વદે લળી લળી. રા ર ા!
પછી પુખ્ખરવરદ્દી સુઅસ ભગ૦ અન્નત્ય કહી એક નવકારના કાઉ કરી પારીને આ થાય કહેવી.
ત્રિપદિ પામીને જેણે કરી, દ્વાદશાંગી સકલ ગુણે ભરી; દીયે દીક્ષા તે લડે કેવલસિર. તે ગૌતમને રહુ· અનુસરી, ॥ ૩ ॥
પછી સિદ્ધાણુ મુદ્દાણું વૈયાવચ્ચ૰ અન્નત્થ૦ કહી એક નવકારના કાઉ॰ કરી પારીને નમેાત્ હી એક થાય કહેવી,
જક્ષ માતગને સિદ્ધાયિકા, સુરી શાસનની પ્રભાવિકા; શ્રી જ્ઞાનવિમલ દીપાલીકા, કરે નિત્ય નિત્ય મ‘ગલ માલીકા, ૫ ૪ !! ઈતિ.
પછી બેસીને નમ્રુત્યુણુ' કહી, ઉભા થઈ અરિહંત ચેઈ અન્નથ કહી એક નવકારના કાઉ॰ કરી પારીને નમાત્ કહી આ થાય કહેવી-
અથ ચાર થાયા પ્રારંભ્યતે.
શ્રી ઇંદ્રભૂતિ ગણવૃદ્ધિભૂતિ, શ્રી વીરતીર્થાધિપ મુખ્ય શિષ્યમ; સુવણુ કાંતિ કૃતક શાંતિ, નમામ્યહાઁ ગૌતમ ગોત્ર રત્નમ્ ॥ ૧ ॥
પછી લેાગસ૦ સવલાએ અરિહત ચેઈ॰ અન્નત્ય કહી એક નવકારના કાઉ॰ કરી, પારી નીચેની થાય એલવી
For Private And Personal Use Only