________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન, ધાન્ય, સુવર્ણ વિગેરે નવ પ્રકારના પરિગ્રહ સંબંધમાં મેં જે મમત્વભાવ ધારણ કર્યો હોય, તેની હું નિદા ગહ કરું છું. ! રર.
જુદી જુદી જાતના રાત્રિભૂજન ત્યાગના નિયમોમાં મારાથી જે ભૂલ થઈ હોય, તેની હું નિંદા અને ગહ કરું છું. ! ર૩
જિનેશ્વર ભગવાને કહેલો બાહ્ય અને અત્યંતર બાર પ્રકારને તપ, જે મારી શક્તિ પ્રમાણે ન કર્યો, તેની હું નિદા અને ગર્ભા કરૂ છું. ૨૪ છે
મેક્ષપદને સાધવાવાળા રોગમાં મન, વચન અને કાયાથી સદા જે વીર્ય ન ફેરવ્યું, તેની હું નિંદા અને ગહ કરું છું. તે ૨૫ .
પ્રાણાતિપાત વિરમણ વ્રત વિગેરે બાર વ્રતોને સમ્યફ વિચાર કરી જ્યાં ગ્રહણ કરેલામાં ભંગ થયો હોય તે હવે જણાવ. તું કેપ રહિત થઈને સર્વ જીવોને ક્ષમા આપ, અને પૂર્વનું વેર દૂર કરીને સર્વે ને મિત્ર હોય તેમ ચિન્તવ.
પ્રાણાતિપાત, મૃષાવાદ વિગેરે મિથ્યાત્વશલ્ય સુધીનાં અઢાર પાપસ્થાનકે મોક્ષ માર્ગની સન્મુખ જતાં વિઘભૂત અને દુર્ગતિનાં કારણભૂત છે, માટે એ અઢાર પાપસ્થાનકેને ત્યાગ કર.
જે ચોત્રીશ અતિશય યુક્ત છે, અને જેમણે કેવળજ્ઞાનથી પરમાથને જાણ્યા છે, અને દેવતાઓએ જેમનું સમવસરણ રચ્યું છે, એવા અહેવાનું મને શરણ હેજે.
જે આઠ કર્મથી મુકત છે, જેમની આઠ મહાપ્રાતિહાર્યોએ શોભા કરી છે. અને આઠ પ્રકારના મદના સ્થાનકેથી જે રહિત છે, તે અહંતાનું મને શરણ હેજે.
સંસારરૂપી ક્ષેત્રમાં જેમણે ફરી ઉગવાનું નથી, ભાવ શત્રુઓને
For Private And Personal Use Only