________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિચારને આવવા જોઈએ, વ્રત ઉચ્ચરવા જોઈએ, જીવને ક્ષમા આપવી જોઈએ અને ભવ્ય આત્માએ અઢાર પાપસ્થાનક વોસિરાવવાં જોઈએ. જે ૨ !
ચાર શરણ ગ્રહણ કરવાં જોઈએ, દુષ્કત (પાપ)ની નિદા કરવી જોઈએ અને સારા કામની અનુમોદના કરવી જોઈએ અનશન કરવું જોઈએ અને પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા જોઈએ. ૩
જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં અને વીર્યમાં, એ રીતે પચવિધિ આચારમાં લાગેલા અતિચારો આવવા જોઈએ. જ છે
સામર્થ્ય છતાં પણ જ્ઞાનીઓને વસ્ત્ર, અન્ન વિગેરે ન આપ્યું હોય, અથવા તેમની અવજ્ઞા કરી હોય, તે મારું દુષ્કત મિથ્યા થાઓ. છે પ – ૬ છે
પાંચ પ્રકારનાં જ્ઞાનની નિંદા કરી હોય, અથવા ઉપહાસ ( મશ્કરી) કર્યો હોય, અથવા આપઘાત કર્યો હોય, તે મારું દુષ્કત મિથ્યા થાઓ. કે ૭ માં
જ્ઞાનનાં ઉપકરણ પાટી–પથી વિગેરેની જે કાંઈ આશાતના થઈ હય, તે મારે દુષ્કત મિથ્યા થાઓ. | ૮
નિશા વિગેરે આઠ પ્રકારના ગુણ સહિત જે સમ્યક રૂડે પ્રકારે મેં પાળ્યું ન હોય તે મારે દુષ્કત મિથ્યા થાઓ. ૯
જિનેશ્વરની યા જિનપ્રતિમાની ભાવથી પૂજા કરી ન હોય, અથવા અભક્તિથી પૂજા કરી હોય, તે મારું દુષ્કત મિથ્યા થાઓ. મે ૧૦
દેવદ્રવ્યનો મેં જે વિનાશ કર્યો હોય, અથવા બીજાને નાશ કરતો જોઈ ઉપેક્ષા કરી હોય, તે તે મારું દુત મિથ્યા થાઓ, છે ૧૧ છે
For Private And Personal Use Only