________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિદ્રમદિર વિગેરેમાં આશાતના કરનારને, પિતાની શક્તિ છતાં ન નિષેધ્યો હોય તો તે મારું દુષ્કત મિથ્યા થાઓ. છે ૧૨ .
પાંચસમિતિ સહિત અને ત્રિગુપ્તિ સહિત નિરંતર ચારિત્ર ન પામ્યું હોય, તે તે મારું દુષ્કત મિથ્યા થાઓ. ૧૩ છે
કોઈપણ રીતે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયાદિ એ કેદ્રિય જીવોને મારાથી વધ થયો હોય, તો તે મારું દુષ્કત મિથ્યા થાઓ. મે ૧૪
કીડા, શંખ, છીપ, પુર, જળ, અળસી વિગેરે બેઈ ક્રિય જીવોને વધ થયો હોય, તે મારું દુષ્કત મિથ્યા થાઓ. મે ૧૫ .
કુંથુઆ, જૂ, માકડ, મકોડા, કડા વિગેરે જે તેઈ પ્રિય જીવોને વધ થયો હય, તે તે મારું દુષ્કત મિથ્યા થાઓ. મે ૧૬
વીંછી, માખ, ભ્રમર વિગેરે ચતુરિંદ્રિય જીવોને વધ થયો હોય, તે તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. / ૧૭ છે
પાણીમાં વસનાર, જમીન ઉપર વસનાર કે આકાશમાં ઉડનાર કોઈપણ પચેકિય જીવોનો વધ થયેલ હોય, તે તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૮
ક્રોધથી, લોભથી, ભયથી, હાસ્યથી અથવા પરવશપણાથી મેં મૂઢ થઈને જે અસત્ય વચન કહ્યું હેય, તે હું નિંદુ છું, તેની ગહ કરું છું. મે ૧૯
પકળાથી બીજાને છેતરીને થોડું પણ નહિ આપેલું ધન મેં ગ્રહણ કર્યું હોય, તે હું નિંદુ છું, તેની ગહ કરું છું. ૨
રાઝ સહિત હૃદયથી દેવતા સંબંધી, મનુષ્ય સંબંધી અથવા તિર્યંચ સંબધી; જે મિથુન મેં આચર્યું હોય, તેની હું નિંદા અને ગહ કરું છું. ૨૧
For Private And Personal Use Only