________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિન ભવન, પ્રતિમા, પુસ્તક અને (ચતુર્વિધ) સઘન રૂપ સાત ક્ષેત્રમાં જે ધન-બીજ મેં વાવ્યું હેય, તે સુકૃતની હું અનુમંદના કરું છું. ૫૧
આ સંસાર રૂપી સમુદ્રમાં વહાણસમાન જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે સમ્યગૂ રીતે પાળ્યાં હોય, તે સુકૃતની હું અનુમોદના કરું છું. પર છે
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધમિક અને જેન સિદ્ધાંતને વિષે જે મેં બહુમાન કર્યું હોય, તે સુકૃતની હું અનુમોદના કરું છું. મેં પ૩ છે
સામાયિકમાં ચતુર્વિશતિ સ્તવન (વીશ ભગવાનની સ્તુતિ) અને છ આવશ્યકમાં જે મેં ઉદ્યમ કર્યો હોય, તે સર્વ સુકૃતની હું અનુમોદના કરું છું. ૫૪
આ જગતમાં પુર્વે કરેલાં પુણ્ય-પાપ એ જ સુખ-દુઃખનાં કારણે છે, અને બીજું કઈપણ માણસ કારણ નથી, એમ જાણુને શુભ ભાવ રાખે. . પપ .
પૂર્વે નહિ ભોગવાયેલા કર્મને ભોગવવાથી જ છૂટકારે છે, પણ ભગવ્યા વિના છૂટકારો નથી, એમ જાણીને શુભ ભાવ રાખે. પ૬
જે ભાવ વિના ચારિત્ર શ્રત, તપ, દાન, શીળ વિગેરે સર્વ આકાશના ફૂલની માફક નિરર્થક છે એમ માનીને શુભ ભાવ રાખે. પ૭
તે નરકનું નારકપણે તીક્ષ્ણ દુઃખ અનુભવ્યું તે વખતે કોણ મિત્ર હતો? એમ માનીને શુભ ભાવ રાખે. એ ૫૮ છે
સુરશલ (મેરૂ પર્વત) ના સમૂહ જેટલો આહાર ખાઈને પણ તને સંતોષ ન વળે, માટે ચતુવિધ આહારનો ત્યાગ કર. છે ૫૯
For Private And Personal Use Only