________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તે છે જ્યવંત અંત કરવા, સંસારના કંદને,
વંદે મંગળ એહ શાસનપતિ, શ્રી ત્રિશલાનને. ૨
શ્રી નવકાર રાસ. સરસ્વતી સ્વામિની વે મુજ ભાય તે, ગૌતમ ગણધર લાગુ પાય તે; તે ફલ જાણો શ્રી નવકાર તે, રાસ ભણું શ્રી નવકારને. એ આંકણી ૧૫ પહેલાં લીજે શ્રી અરિહતનું નામ તે, સાધુ સર્વને કરૂં પ્રણામ તે; સદ્ગુરૂ વાણી તુમે સાંભલે, ભુલ્યા જે અક્ષર લીખ ઠામ તે ચૌદ પૂર્વ પહેલાં કહ્યું, તે પછી પુરશે મન તણું આશ તે છે તે ફલ જાણજે શ્રી નવકાર તે, રાસ ભણું શ્રી નવકારને. ૨. એણે મને બાંધ્યો બીજ આકાશ તે, અમાવાસ્યા પુનિમ કહે, વૃક્ષ, ઉપાડી ચલાવિયે સાથે તે, વિચે વાઘ વાસ વસે, ડોકણિશાણી લાગે પાય તે છે તે ફલ૦ રાસ૦ ૩ મંત્ર માંહિ કે વડે રે નવકાર તે, ગુણતાં આણંદજી લાગે પાય તે એ રત્નરૂપ એ નિમેલાં, કર્મ રહિત થયા મેક્ષ દ્વાર છે. તે ફલ રાસ૮ ૪ સુર નર નારી તુમે સાંભળે વાત તે, ગાતાં પૂરશે મન તણી આશ તેનું ધ્યાયતાં સર્વ સંકટ ટળી જાય તે, વૈરિ વિરોધ દૂર ટળે, સુગણીને પિતા મુકિને સાથ છે. તે ફલક પાસ પરે એહને એક અક્ષર સંભારે તે, પાપ ખપાવે સાગર સાત તે પુરે પદ આગળ કહું, દુરિત હરે સાગર પચાસ તેપાંચસે પૂર્ણતા લહું, વહી ઉપધાન ભણે નવકાર તે. તે ફલ૦ રાસ ૬ સૂત્ર સિદ્ધાંત તેહિ એણે પ્રકાશ તે, તેહિ પણ એણે સમે કઈ નહિ, જિનવરે ભાખી એ લલાટ તે
For Private And Personal Use Only