________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯
ઘણું વિખ્યો દેહ રે. જિનજીક છે ૨ પરિગ્રહની મમતા કરી છે, ભવે ભવે મેલી આથ; જે જિહાંની તે તિહાં રહી છે, કોઈ ન આવી સાથ રે. જિનજીવે છે ૩ ૩ણી ભોજન જે કર્યા છે, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચે છે, પાપ કર્યા પ્રત્યક્ષ રે. જિન ૪ વ્રત લેઈ વિસારીમાં છે, વળી ભાંગ્યાં પચ્ચખાણ, કપટ હેતુ કિરિયા કરી છે, કીધાં આપ વખાણ રે. જિનજીક છે ૫. ત્રણે ઢાળે આઠે દુહે છે, આલેયા અતિચાર; શિવ ગતિ આરાધન તણો છે, એ પહેલો અધિકાર રે જિનજી. મિચ્છામિ દુક્કડે આજ છે ૬ છે
ઢાળ ૪ થી. (સાહેલડીજી–એ દેશી.)
પંચ મહાવ્રત આદરે સાહેલડી રે, અથવા લે વ્રત બાર તે; યથાશક્તિ વત આદરી સાહેલડી રે, પાળે નિરતિચાર તે. ૧ વ્રત લીધાં સંભારીએ સા., હૈડે ધરીએ વિચાર તે શિવ ગતિ આરાધન તણે સા, એ બીજો અધિકાર છે. ૨ | જીવ સર્વે ખમાવીએ સા, યોનિ રાશી લાખ તે મન શુધ્ધ કરી ખામણ સા, કેઈશું રોષ ન રાખ તે. એ૩ છે સવ મિત્ર કરી ચિંતો સા., કેઈ ન જાણે શત્રુ તે; રાગ દ્વેષ એમ પરિહરે સા, કીજે જન્મ પવિત્ર તે. ૪ સ્વામિ સંઘ ખમાવીએ સા, જે ઉપની અપ્રીત તે; સ્વજન કુટુંબ કરી ખામણ સા., એ જિનશાસન રીતિ તે. . પ . ખમીએ ને ખમાવીએ સા, એહજ ધમને સાર તે; શિવગતિ આરાધન તણો સા., એ ત્રીજો અધિકાર તે. છેક છે મૃષાવાદ હિંસા ચોરી સા., ધનમૂચ્છ
For Private And Personal Use Only