________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથુન તે; કેધ માન માયા તૃષ્ણા સા. પ્રેમ છેષ શુન્ય તે. છે ૭ નિદા કલહ ન કીજીએ સા, ફૂડ ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા તજે સા, માયા મેહ જંજાળ તે. ! ૮ ! ત્રિવિધ ત્રિવિધ સરાવિએ સા, પાપસ્થાન અઢાર તે શિવગતિ આરાધન તણો સા., એ ચોથો અધિકાર તા. ૯
ઢાળ પ મી. ( હવે નિસુણો ઈહાં આવીયા –એ દેશી.)
જનમ જરા મોણે કરી એ, આ સંસાર અસાર તે કર્યા કમ સહુ અનુભવે એ, કઈ ન રાખણહાર તે. છે ૧. શરણ એક અરિહરનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણ ધર્મ શ્રી જૈન એ, સાધુ શરણ ગુણવંત તે. ૨ અવર મોહ સવિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તો શિવગતિ આરાધન તણે એ, એ પાંચમો અધિકાર છે. ૩આ ભવ પરભવ જે કર્યા એ, પાપ કર્મ કંઈ લાખ તે આત્મ શાબે તે નિંદીએ એ, પડિક્કમીએ ગુરૂ શાખ તે. ૪. મિથ્યા મતિ વર્તાવિયા એ, જે ભાખ્યાં ઉત્સત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સુત્ર . પ . ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણુ એ, ઘરટી હળ હથિયાર તે; ભવ ભવ મેલી મૂકીયાં એક કરતાં છવ સંહાર તે. છે જ છે પાપ કરીને પિલીયા એ, જનમ જનમ પરિવાર તે; જનમાંતર પોહત્યા પછી એ, કેયે ન કીધી સાર તે. ૭ ! આ ભવ પરભવ જે કર્યા છે, એમ અધિકરણ અને તે; ત્રિવિધ ત્રિવિધ સરાવીએ એ, આણી હૃદય વિવેક તે. . ૮ . દુષ્કત નિંદા એમ કરી એ, પાપ કરે પરિહાર તે શિવગતિ આરાધન તણે એ, એ છઠ્ઠો અધિકાર છે. ૯
For Private And Personal Use Only