________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ભાષા ઢાળ ત્રીજી) છે તવ ચઢિઓ ઘણુ માન ગજે, ઈદભુઈ ભુદેવ તે છે હુકારો કરી સંચરી, કવણ સુ જિણવર દેવ તે છે જેજન ભૂમિ સમવસરણ, પેખે પ્રથમારભ તે દહ દિસિ દેખે વિબુધવધુ, આવતી સુરભિ તે છે ૧૭ મણિમય તારણ દંડ ધજા, કેશીસે નવ ઘાટ તે છે વૈરવિવર્જિત જંતુગણ, પ્રાતિહારજ આઠ તે છે સુર નર કિન્નર અસુરવર ઈદ્ર ઈક્રાણુ રાય તે છે ચિત્ત ચમકિય ચિંતવે એ, સેવંતા પ્રભુપાય તે છે ૧૮ સહસકિરણ સમ વીર જિણ, પખવી રૂપ વિસાળ તે છે એ અસંભવ સંભવે એ, સાચે એ ઈદ્રજાળ તે છે તે બોલાવે ત્રિજગગુરૂ, ઇંદભુઈ નામેણુ તે છે શ્રીમુખ સંશય સામી સવે ફેડે વેદપણ તે છે ૧૯ છે માન મેલ્હી મદઠેલી કરી, ભગતે નામે સીસ તે આ પંચ સયાશું વ્રત લી એ, ગોયમ પહિલે સીસ તે છે બંધવ સંજમ સુણવિ કરી, અગનિશુઈ આઈ તે છે નામ લેઈ આભાષ કરે, તે પણ પ્રતિબોધેઈ તે ઘરને ઈણ અનુક્રમે ગણહર સ્પણ, થાપ્યા વીર અગ્યાર તે છે તવ ઉપદેશે ભુવનગુરૂ, સંજમશું વ્રતબાર તે છે બિહુ ઉપવાસે પારણું એ, આપણ પે વિહરત તે છે ગેયમ સંજમ જગ સયલ, યજ્યકાર કરંત તે છે ૨૧
વસ્તુ છેદ ઈદભુઈ ઇંદભુએ ચઢિય બહુમાન છે હુંકાર કરી સચરિઓ, સમવસરણપુને તુરંત છે ઈ સંસા સામિ સ, ચરમનાહ કે કુરંત છે બેધિબીજ સઝાય મને, ગેયમ, ભવહ વિલા દિખ લેઈ સિખા સહિય, ગણહર પય સંપત્તિ છે. ૨૨ છે I , ભાષા-ઢાળ ચોથી
છે આજ હુઓ સુવિહાણ, આજ પલિમ પુણ્ય ભરે છે દીઠા ગાયમ સામિ, જે નિય નયણે અમિયા ભરે છે સિરિ
For Private And Personal Use Only